government scheme

વિકેન્દ્રિત શાસન વ્યવસ્થાની પહેલ સ્વરુપે ભુજ નગરપાલિકા દ્વારા ભુજના ચાર વોર્ડ ૭, ૮, ૧૦ અને ૧૧માં વોર્ડ ઓફિસના લોકાર્પણનો કાર્યક્રમ ભુજના ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાઇ ગયો.

Article posted on the 20th Sep 2018

સરકાર અને વંચિત નાગરિકો વચ્ચે સંકલનની ભુમિકા ભજવનાર સેતુ અભિયાનના માહિતીમિત્ર વિભાગ દ્રારા વિવિધ સરકારી વિભાગોની સામાજિક સહાયની યોજનાઓ વિશે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ભુજના વિવિધ વિસ્તારોના નાગરિકોની બહોળી હાજરીમાં સરકારી અધિકારીઓએ માહિતી પુરી પાડી ચર્ચા કરી હતી.

Article posted on the 30th Aug 2018

Urban Setu team, the urban unit of Setu Abhiyan, visited Sadbhawna Sangh, Mumbai between 2nd and 4th December, 2017. Sadbhawna Sangh is a union of likeminded people who work in network for strengthening democracy and national unity.

Article posted on the 17th Jan 2018
ભુજ સેતુ માહિતી કેન્દ્ર અંતર્ગત માહિતી મિત્ર દ્વારા માહિતીનો વ્યાપ વધે અને તે માટે સ્થાનીય યુવાનો જાગૃત, માહિતગાર બની પોતાના વિસ્તારનાં જરૂરિયાતમંદ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવી શકે તેવા ઉમદા હેતુ દ્વારા માહિતીનું આદાન-પ્રદાનનો કાર્યક્રમ સેતુ ઓફિસ પર યોજવામાં આવેલો હતો.
Blog entry posted on the 6th Apr 2016

આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણીના ભાગરુપે ભુજની સહજીવન સંસ્થા દ્વારા શહેરમાં કચરો વીણતા પરિવારની મહિલાઓના હક્ક અને અધિકારોને સમજવા અને તેના ઉકેલ તરફ આગળ વધવાના પ્રયાસ રુપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Article posted on the 9th Mar 2015

ભુજ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો માટે માહિતિ, માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન પુરું પાડવાના ક્ષેત્રમાં કાર્યરત ભુજ સેતુ દ્વારા શહેરના ગણેશનગર વિસ્તારમાં "મોબાઇલ માહિતિ મિત્ર" કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું.

Blog entry posted on the 9th Jul 2014

Pages