economy change

“કચ્છ ગૌધનયાત્રા - કાંકરેજ ગાયના દુધ, પંચગવ્ય અને આરોગ્ય" વિષય પર જામનગરના આયુર્વેદ યુનિવર્સીટિના આચાર્ય ડો. હિતેશભાઇ જાનીએ ભુજ ખાતે વક્તવ્ય આપી નાગરિકોને ગાયના શુધ્ધ દુધના ઉપયોગ પર ભાર મુકતાં એક સુત્ર આપ્યું હતું કે “વેસ્ટ ખાઇને બેસ્ટ આપે એ ગાયમાતા”!

Article posted on the 8th Mar 2018

ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દેશી પશુ ઓલાદના જતન અને સંવર્ધન પર સંગઠનના સભ્યો માટે એક કાર્યશાળાનું આજે આયોજન થયું. જેમાં સાત્વિક અને સહજીવન સંસ્થાઓ સહભાગી થઈ.

Article posted on the 18th Jan 2017

પશુપાલનના વ્યવસાયને એક નવું આયામ આપવાના ઉદેશ્યથી ‘હોમ્સ ઇન ધ સિટી’ અને સહજીવનના પ્રયાસોથી ભુજ શહેરમાં એનિમલ હોસ્ટેલ બનવા જઈ રહી છે. એને જ સંલગ્ન એવું ભુજ શહેર પશુ ઉછેરક સંગઠનને ટ્રસ્ટ અને સોસાયટી એક્ટ હેઠળ નોંધણી કરાવી છે.

Article posted on the 25th Nov 2016

આજના સમયમાં જ્યારે જરુરતમંદ લોકો ઘરના સંચાલન, બાળકોના અભ્યાસ કે પછી રોજગાર માટે ખાનગી પેઢીઓ પાસેથી લોન લઇને કરજદાર બનતા હોય છે ! ઉછીના રુપિયા લીધા હોય એટલે તેને પરત ચુકવવાની મથામણ, મુળ મુદ્દલ પર તગડા વ્યાજ પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી કરતા હોય છે.

Article posted on the 14th Apr 2015

આધુનિક ટેકનોલોજી તથા વિજ્ઞાનને કારણે સમગ્ર માનવજાતને બેસુમાર ફાયદા થયા છે. તેના લીધે દરેક ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ થઇ છે.

Blog entry posted on the 14th Oct 2014