culture and tradition

યુ – યુયુત્સવૃત્તિ , વા – વાત્સલ્ય , ન – નમ્રતા.

જે વ્યક્તિ સત્ય તેમજ યોગ્ય વાત માટે પોતાનો અવાજ ઉઠાવી સકે. બાળકો સાથે વાત્સલ્યભાવે વર્તી સકે અને વડીલો સાથે નમ્રતાથી વર્તતો હોય તે વ્યક્તિ એટ્લે યુવાન !

Blog entry posted on the 12th Jan 2017

વિક્રમ સંવત ૨૦૭૩ના વર્ષને વધાવવા શ્રી ભુજ મહિલા મંડળ – છઠ્ઠીબારીના આંગણમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધની અધ્યક્ષતામાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો. પ્રારંભે ભગવાનની સંગીતમય આરતી પુષ્પાબેન વૈધે ઓર્ગન પર વગાડી.

Blog entry posted on the 23rd Nov 2016

ભારત એ વૈવિધ્ય પૂર્ણ દેશ છે. આપણે ઉત્સવપ્રિય વ્યક્તિઓ છીયે. એમાનોં જ એક ઉત્સવ એટ્લે ‘પ્રકાશપર્વ’. શીખધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ શ્રીનાનક સાહેબના જન્મદિવસને સમગ્ર શીખ સમાજ ઉજવે છે.

Article posted on the 14th Nov 2016

આપણી હથેળીમાં બાલ સહજ હદયના ભાવ ઝીલીયે, ને શાસ્વત આનંદ અનુભવીએ !! બાલ્યાવસ્થા એક એવી અવસ્થા જે કોઈ પણ વ્યક્તિ ના જીવન માટે યાદગાર જ હોય ! દરેક બાળક ખાસ છે. બાળકને રમત-ગમત, રુચિ મુજબ અભ્યાસની છૂટ હોય.

Blog entry posted on the 14th Nov 2016

“ રેલગાડીની સફર છે, જિંદગી બસ જોઈ લ્યો, જ્યાં મળે મુસાફરો, જ્યાં મળે મુસાફરો, થોડી ઘણી બસ જોઈ લ્યો”

Blog entry posted on the 22nd Oct 2016

“સેવા સેન્ડવીચ", “વાંસફોડાના બાળકો માટેની શાળાની પાયાવિધિ" તેમજ વંચિત વિસ્તારના બાળકો સાથે નવરાત્રિની ઉજવણી દ્વારા ભુજમાં "દાન ઉત્સવ"નો મહોત્સવનો અનેરા આનંદ સાથે આરંભ થઇ ચુક્યો છે.

Article posted on the 6th Oct 2016

Pages