clean hamirasar

છેલ્લા કેટલાક સમયથી ભુજના હમીરસર તળાવની અંદર તંત્ર દ્વારા બ્યુટીફીકેશન અંતર્ગત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી બાંધકામ બંધ કરાવવા અપીલ કરી છે.

Article posted on the 1st Mar 2018

ભુજનું હમીરસર સુંદર તો છે તે સાથે ભુજ શહેર તથા કચ્છનાં લોકો નું હ્રદય પણ છે, ત્યારે સ્વભાવિક પણે આપણે સૌને એવો પ્રશ્ન થાય છે કે આ તળાવમાં એવું તો શું છે કે તેનું સૌ કોઈને આકર્ષણ થાય છે. આ તળાવ વિશે ઘણું લખાય છે. હમીરસરની પરંપરાગત જળ વ્યવસ્થાનું ગૌરવ છે.

Blog entry posted on the 8th Feb 2014

આપના હ્રદય સમા હમીરસરની જાળવણી આપણાં હાથમાં છે

Article posted on the 4th Oct 2013