clean and green bhuj

તારીખ ૦૨.૦૨.૧૮ ના રોજ સહજીવન,ભુજ નગરપાલિકા અને એચ.આઇ.સી સહયોગી સંસ્થા તેમજ વન વિભાગ ના સહયોગ થી ભુજ ના રેલ્વે મથક બહાર આવેલ બાવળ ઝાડી કટીંગ, તાર ફેન્સીંગ, સફાઇ કામ અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી.

Blog entry posted on the 12th Feb 2018

“૫મી જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ"ની ભુજમાં બાળકોએ અનોખી ઉજવણી કરી હતી. એક મનુષ્ય તરીકે આપણે સૌ જે રીતે પર્યાવરણને નુક્સાન પહોંચાડીએ છીએ અને પર્યાવરણને સાચવવા માટે આપણી શું ફરજ છે એ બાબતોને વિવિધ માધ્યમો દ્વારા ૨૫ જેટલા બાળકોએ કાર્યક્રમમાં રજુઆત કરી હતી.

Article posted on the 6th Jun 2017

Ramkund, the small well-temple hidden in the corners of Bhuj, only to be found when searched for, had a very special day on 29th April 2017.

Article posted on the 5th May 2017

આજની સવાર ભુજની ભાગોળે આવેલી "ખારી નદી" માટે આનંદનો દિવસ બની રહ્યો હતો. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના એક જુથે ખારીનદીના એક વિસ્તારમાંથી ગંદકી અને કચરો દુર કરીને ખારીનદીને સ્વચ્છતાનો અહેસાસ કરાવ્યો હતો.

Article posted on the 12th Oct 2015

કુદરતના સૌંદર્ય સમી ખારી નદી સ્વચ્છ અને નિર્મલ બની રહે એ માટે ભુજ બોલે છે અને અર્બન સેતુ ટીમ દ્વારા ખારી નદી પાસે "ચાલો ખારીનદીને કચરામુક્ત કરીએ, કુદરત અને જીવસૃષ્ટિનું સંરક્ષણ કરીએ!” આ અપીલ સાથેનું બોર્ડ મુકવામાં આવ્યું છે.

Article posted on the 2nd Sep 2015

Pages