child education

વિનમ્રતા, આંતર અવલોકન, મૌન અને કરૂણા જેવા માનવજીવનનાં ચાર મુખ્ય ગુણો ને - અંતર્ગત શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કુલમાં તારીખ ૨૮/૧/૨૦૧૮ ના રોજ વાર્ષિકોત્સવ યોજાઇ ગયો. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા થઇ. અતિથીવિશેષ શ્રી રમેશભાઇ સંઘવી તેમજ શાળાના સંચાલકોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

Blog entry posted on the 7th Feb 2018

શ્રી ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી સંચાલિત શ્રી પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુ વાટિકાનો વાર્ષિક ઉત્સવ એવોર્ડ વિજેતાશ્રી પ્રબોધભાઈ મુનવરના અધ્યક્ષ સ્થાને યોજાયો.

Blog entry posted on the 6th May 2017

મને આભલે ચમકતો ચાંદલો ગમે, એની આસપાસ નાના મોટા તારલા રમે ......

નાની મારી આંખ એ જોતી કાંક - કાંક એ તો કેવી અજબ જેવી વાત છે ...

Article posted on the 6th Jan 2017

ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી સંચાલિત પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુવાટિકાનો વાર્ષિક રમતોત્સવ તાજેતરમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધના અધ્યક્ષસ્થાને યોજાયો. મુખ્ય મહેમાનશ્રી અને ઇનામોના દાતાશ્રી દિલીપભાઇ વૈધે બાળકોને ઇનામો આપ્યા હતા. મહેમાનશ્રી નું સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલે કરેલ.

Blog entry posted on the 20th Sep 2016

“ભણતર" વિનાનું જીવન ભાર જેવુ હોય છે, આવું માનતાં લતાબેને પોતાનું જીવન વંચિત વિસ્તારના બાળકોને સારું શિક્ષણ અને સારા સંસ્કાર મળે એ માટે સમર્પિત કરી દીધું છે.

Article posted on the 11th Jul 2016

“ભણતર" વિનાનું જીવન ભાર જેવુ હોય છે, આવું માનતાં લતાબેને પોતાનું જીવન વંચિત વિસ્તારના બાળકોને સારું શિક્ષણ અને સારા સંસ્કાર મળે એ માટે સમર્પિત કરી દીધું છે.

Article posted on the 11th Jul 2016

Pages