#bhuj heritage

છેલ્લા કેટલાક સમયથી ભુજના હમીરસર તળાવની અંદર તંત્ર દ્વારા બ્યુટીફીકેશન અંતર્ગત બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના વિરોધમાં ભુજના નાગરિકોએ હમીરસરના હિતમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી બાંધકામ બંધ કરાવવા અપીલ કરી છે.

Article posted on the 1st Mar 2018

“આજથી સાઠથી બાસઠ વર્ષ પહેલાંની વાત છે જ્યારે આના અને પાંચિયા ચલણમાં હતાં ત્યારે આ પંચહટડી વિસ્તારમાં મેં મારી દુકાન શરુ કરી હતી", "પંચહટડી"ની પાંચમી દુકાન ધરાવતા નારણજીભાઇ અતિતના સમયને વાગોળતાં ભુતકાળમાં સરી પડ્યા !

Blog entry posted on the 15th Jun 2015