awareness in youth

દર વર્ષે ૧૨મી ઓગસ્ટના રોજ "આંતરરાષ્ટ્રિય યુવા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય યુવાનોના મુદ્દા અને તેમના દ્રષ્ટિકોણ તરફ ધ્યાન દોરવાનું છે.

Blog entry posted on the 12th Aug 2018

ઓએસિસ સંસ્થા ચારિત્ર્ય ઘડતર અને નેતૃત્વ વિકાસ જેવાં મહત્વનાં પાસાંઓ પર છેલ્લાં ૨૯ વર્ષો કાર્યરત છે. આ પ્રલંબ અનુભવના નિચોડ સ્વરુપે બાળકો અને યુવાનોમાં દેશ પ્રત્યે રહેલી આંતરિક ભાવનાઓને વાચા આપતા "મિશાલ" કાર્યક્રમનું ગુજરાતના મોટાં શહેરો તેમજ બેંગ્લોર ખાતે આયોજન કરાયું.

Article posted on the 25th Jul 2018

સહુ પ્રથમ ઈ. સ. ૧૯૮૮મા શરુ થયેલ એઇડ્સ દિવસ દર વર્ષે ખતરનાક અને જીવલેણ રોગ એઇડ્સ વિષે સમાજ અને સહાનુભૂતિનો સંદેશો આપે છે. એચ. આઈ. વી. વાઇરસ દ્વારા ફેલાતો આ રોગ આજે વિશ્વની સહુથી મોટી સમસ્યા છે. આજના ટેકનોલોજીના યુગમાં વધતા જતા અનૈતિક સંબંધો આ મહારોગનો વ્યાપ વધારવા કારણભૂત છે.

Blog entry posted on the 30th Nov 2015

પુરાણકાળમાં બજર કે તપકીર ને આજે તમાકુ કે જેને મેડીકલ સાયન્સ ધીમું ઝેર તરીકે ઓળખાવે છે તેનો ભરડો આખા દેશમાં ખાસ તો યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે દર વર્ષે ૩૧ મે તમાકુ નિષેધ દિને તમાં સેવન કરનાર સામે લાલબતી ધરવામાં આવે છે કે..

Blog entry posted on the 29th May 2015

large_dsc06236.jpgસમાજના નિર્માણમાં અનેક પરિબળો કામ કરતાં હોય છે જેમાં સમાજમાં રહેલી સંસ્થાઓનો પણ મહત્વનો હિસ્સો રહેલો હોય છે.

Article posted on the 1st Jan 2015

આજે માનવી આકાશમાં અને સમુદ્રના તળિયે મુક્ત સંચાર કરી શકે છે. પણ ભૂમિ પર શાંતિથી કેમ રહેવું તે જાણતો નથી. ત્યારે માનવીની સામાજિક અને વૈયક્તિક ઉન્નતિ થાય તે માટે આપણા વડીલોએ અથાક મહેનત કરી એક આગવી સંસ્કૃતિ ઉભી કરી છે.

Blog entry posted on the 9th Sep 2014