સીદી સમાજના નામાંકિત વ્યક્તિ - ઇસ્માઇલભાઇ સીદી

રમજુભાઇ પીરમામદ સીદી

વય : ૬૭ વર્ષ
જન્મ સ્થળ : ભુજ
વ્યવસાય : રેલ્વે કેબીન મેન (રીટાયર્ડ)
હાલમાં બાવા ગોરની દરગાહમાં છેલ્લા ૧૫ વર્ષથી મુંજાવર તરીકે સેવા કરે છે.

ઇસ્માઇલભાઇ સીદી- એથ્લેટસ

શ્રી ઇસ્માઇલભાઇ સીદી રાજાશાહી સમયમાં નામાંકિત રમતવીર રહ્યા હતા. રમજુભાઇએ આપેલી માહિતિ અનુસાર તેમણે મહારાવ સાથે "રણજી ટ્રોફિ"માં ક્રિકેટ રમી જીત્યા હતા. તેમની જીત બદલ મહારાવ તરફથી તેમને કાંડા ઘડિયાળ ભેટ મળ્યું હતું. તેમજ તેઓ પોલીસ બેન્ડમાં પણ હતા. તેમનો દેહાંત ઇસ્લામ તારીખ ૧૩, રજબ માસમાં થયું હતું.

ismaailbhai1.jpg

રમજુભાઇના પિતા પીરમામદભાઇએ કચ્છમાં યોજાયેલા રેલ્વે વર્કશોપમાં ભાગ લીધો હતો જેમાં લાલબહાદુરશાસ્ત્રીજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!