Setup a BBC display board in your area

તમે ઇચ્છો છો કે તમારા વિસ્તારના લોકો બીબીસીના રોજિંદા નવા સમાચારો મેળવી શકે ? તો ડિસ્પ્લે બોર્ડ ગોઠવો !

૧. તમારા વિસ્તારમાં એવી દિવાલ પસંદ કરો જેના પર ડિસ્પ્લે બોર્ડ લગાવી શકાય. (કોમ્યુનીટી હોલ, દુકાન...) જે:
- સરળતાથી જોઇ શકાય
- સરળતાથી ઉપયોગમાં લઇ શકાય
- સુરક્ષિત
- કોઇ એવી વ્યક્તિ હોય જે બોર્ડની સંભાળ લેવા તૈયાર હોય.

૨. અમારો સંપર્ક કરો : ઇમેલ દ્વારા અથવા ફોન દ્વારા : ૯૫૩૭૨ ૩૩૩૬૬ અથવા અમારી ઓફિસની મુલાકાત લો : બેંકર્સ કોલોની.

૩. અમે તમારી મુલાકાત લઇશું અને બોર્ડ કેવી રીતે લગાવવું તે જોઇશું.

૪. અમે આપને દર બે અઠવાડીયે નવા સમાચારોની નકલ મોકલીશું !

img_20140305_120501.jpg

Category of action: