ભૂકંપ પછી

નીચે આપેલી મુદ્દા ઉપર ઝડપથી વિચારો જેથી ભૂકંપ પછીના નુકશાન ને ઓછો કરી શકાય 

૧) આફ્ટરશોકના ઝટકા માટે તૈયાર રહો જે મુળ ભુકંપ કરતાં પણ વધુ તીવ્ર હોઇ શકે છે.
૨)જો ઇજાઓ કે ઘાવ થયા હોય તો તરતજ પ્રાથમિક સારવાર લેવી અને જરુર લાગે તો મદદ બોલાવવી.
૩) તમારા મકાનને ચકાશો પણ જો તેની દિવાલો કે પાયામાં જોઇ શકાય એવી તીરાડો હોય તો અંદર પ્રવેશ ન કરવો.
૪) તૂટેલી કાચની વસ્તુઓ થી બચવા પગરખાં કે જોડા પહેરી રાખો .
૫) તન્ત્રના માર્ગદર્શન હેઠળ ગેસ,વીજળી ,અને પાણીનો જોડાળ નુકશાન પામ્યા હોય તો બંધ કરવો .
૬) તાત્કાલિક સંપર્ક માટે ફોન લાઇન ક્લિયર રાખો.
૭) કબાટ, અલમારી કે કોઇ પણ બંધ વસ્તુના દરવાજા ખોલતાં પહેલાં સાવચેતી રાખવી કેમ કે અંદરની વસ્તુઓ તમારા પર પડી શકે છે.
૮) ધીરજ રાખો : ધરતીકંપની અસર અનુસાર નુકસાન પામેલી સુવિધાઓ પુર્વવત થવામાં કલાકો કે દિવસો લાગી શકે છે.

Source : Lovetoknow.com

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!