ભુજ- માંડવી રોડ- માનકૂવા
છકડા સ્ટેન્ડ: વી.ડી.સર્કલ/ શાક માર્કેટ/ જયુબિલી ગ્રાઉન્ડ
છકડાના સ્ટોપ:
• મિર્ઝાપર (ભાડું રૂ. ૧૦)
• સુખપર (ભાડું રૂ. ૧૨)
• માનકૂવા (ભાડું રૂ. ૧૨)
આગળ જવા માટેના સ્ટોપ: સમાત્રા, દેશલપર, જીયાપર
ભાડું : ૧૦ થી ૧૫ રૂપિયા
Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page :
Please Contact us!
Tags: #bhujchhakadasystem | bhuj | chhakada | Mankuwa