3. ભુજમાં પાણી વ્યવસ્થાની હાલની પરિસ્થિતી

નગરપાલિકા દ્વારા 30 બોરવેલમાથી (26 કુક્મા ગામમાં અને 4 ભુજમાં) અને નર્મદા દ્વારા પાણીનો સપ્લાય કરવામાં આવે છે. આ તમામ નાગરિકો જરૂરિયાત પૂરી કરવા માટે સફળ નથી.

 

પણ તેમ છતાં આ પાણી સિસ્ટમ, સેંકડો વર્ષો પાછળની કલ્પના, સરળતાથી ભુજની વસ્તીની પાણી જરૂરિયાત આવરી શકે છે.  તે જાળવવામાં આવી નથી અને ખરેખર માત્ર 20% જ વિવિધ જળસ્ત્રોતના પાણી ભુજના તળાવો સુધી પહોંચે છે.

પાણીની સિસ્ટમને શું થયું છે?

બાંધકામ, જમીન વગેરેનું દબાણ, કચરો ડમ્પિંગ, વગેરે... ભુજના વડીલોપાર્જિત પાણી સિસ્ટમના ધીમા વિનાશ માટે જવાબદાર રહ્યા છે.
વિગત જોવા માટે નકશા ઉપર ક્લીક કરો.

8.issues_on_catchement.jpg

Source : EPC

ભુજ શહેરની આપસપાસના 43 તળાવોમાથી ઘણા તળાવો રખરખાવની ઉણપ અને પ્રદૂષણના ભોગ બની રહ્યા છે. (બધા તળાવોની માહિતી મેડવો)

પાણીની સિસ્ટમ પુર્નજીવિત કરવા

ACT, JSSS, નગરપાલિકા, કલેક્ટર... વગેરે હાલમાં, ભુજની પાણી સિસ્ટમ ફરી પુર્નજીવિત કરવા હાથ માં હાથ નાખી પ્રયાસ કરી રહ્યા છે.

અહી અમુક એકસન લેવાય છે :

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!