શ્રીજી તળાવ (આર.ટી.ઓ.રીલોકેશનની બાજુમાં)

ભુજીયાની તળેટીમાં શ્રીજીનગરની ઉત્તરે આશરે ૨ એકર વિસ્તારનો ધેરાવો ધરાવતું આ તળાવ પાકું બાંધેલું છે. દક્ષિણ બાજુની દિવાલ તેમજ આવ અને ઓગન પાકા બાંધેલા છે. આ તળાવને ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદી રૂપ ગણવામાં આવે છે. આ તળાવની ઊંડાઇ લગભગ ૪ થી ૫ ફૂટની હશે. ભુજીયાની તળેટીનું પાણી વોકળા રૂપે આ તળાવમાં આવે છે. કપડાં ધોવા માટે આ તળાવનો ઉપયોગ થાય છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!