ખારી નદી રોડ રેલવે ક્રોસિંગ પાસે વાળું તળાવ

અહીં રેલવે ક્રોસિંગ બનતા નાનું તળાવ અસ્તિત્વમાં આવ્યું છે. જે લગભગ ૧ થી ૧.૫ એકર જેટલો વિસ્તાર ધરાવે છે. ક્રોસિંગની બંને બાજુ આ તળાવ બનેલું છે. મોટા પીરની દરગાહ વાળા ડુંગરોની આવનું પાણી આ તળાવમાં આવે છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!