ધુનારા તળાવ: (એરફોર્સ રોડ)

નાની રૂદ્રાણી મંદિરનું આ તળાવ રાજાશાહી વખતનું જૂનું તળાવ છે. આશરે ૩૦ એકર જેટલા વિસ્તારનો ધેરાવો ધરાવતું આ તળાવનું પાણી બંધીયાર હોવાથી શેવાળવાળું લીલા રંગનું જણાય છે. એરફોર્સ ગેટની બીલકુલ સામે આ તળાવ આવેલું છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!