છીપરાઇ તળાવ: (મિરઝાપર,ક્રિકેટ ગ્રાઉન્ડની સામે)

કુદરતી રીતે બનેલું અને ચારેબાજુ પાકું બાંધેલું આ તળાવ આશરે ૧૦૦ વર્ષથી પણ વધુ જૂનું છે. આ તળાવના પાણીનો ફકત પીવા માટે ઉપયોગ કરાય છે. જયારે તળાવ ઓગને છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના મહંત દ્વારા ગામલોકો સાથે મળી વધાવે છે. આ તળાવની સુરક્ષા માટે ગામ લોકો ઘણાં જ જાગૃત છે તે આ તળાને જોતા જ ખ્યાલ આવે છે. આ તળાવ આશરે ૫ એકર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!