ભાણરાઇ તળાવ: (મિરઝાપર)

આશરે ૩ થી ૪ એકર જેટલા વિસ્તારમાં પથરાયેલું આ તળાવ ૧૦૦ વર્ષથી પણ જૂનું છે. ફકત કપડાં ધોવાના ઉપયોગમાં લેવામાં આવે છે. આ તળાવ પણ ચારેબાજુથી પાકું બાંધવામાં આવેલું છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!