તકીયો તરાઇ: (હરીપર, બી.એસ.એફ. કેમ્પસમાં)

હરીપર ગામના છેવાડે, તકીયા બાબાની મસ્જિદની સામે બી.એસ.એફ.કેમ્પસની અંદર આ તળાવ આવેલું છે જે રાજાશાહી વખતનું ઘણું જૂનું તળાવ છે. તકીયા બાબાના નામ પરથી તકીયો તરાઇ નામ પડયું હોય તેમ મનાય છે. આશરે ૧ એકર જેટલો વિસ્તાર ધરાવે છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!