પાણી વ્યવસ્થાનો ઈતિહાસ
ભુજ એ કચ્છનો કેપિટલ છે. ગુજરાતનાં પચ્છિમ ભાગમાં આવેલ આ એક અર્ધસુકો વિસ્તાર છે. ભુજના લોકો આ દુકાળ ભરેલા વિસ્તારમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ બની રહ્યા છે. આ માટે માત્ર 450 વર્ષ પહેલાં ખૂબ વિસ્તૃત જળ વ્યવસ્થાપન એન્જિનિયર્ડ સિસ્ટમને માટે આભાર.
![]() |
![]() |
હમીરસરનો દ્રશ્ય, માવજીભાઇ રણછોડ ગજ્જર (પાયોનિયર ફોટોગ્રાફર, કચ્છ) 1836-1912 | લખોટા બેટનું દ્રશ્ય (હવે રાજેન્દ્રબાગ )કૃષ્ણજી પુલ નીચેથી ફોટો લીધેલ છે. માવજીભાઇ રણછોડ ગજ્જર (પાયોનિયર ફોટોગ્રાફર, કચ્છ) 1836-1912 |
આ વ્યવસ્થાનો હાર્દ, જે આજ પણ “ભુજ શહેરનું હ્રદય” તરીકે ઓડખવામાં આવે છે તે હમીરસર તળાવ. આસપાસના કેચમેંટનો બધો વરસાદ પાણી આ કેન્દ્રિય, વિશાળ જળાશય માં એકત્રિત કરવામાં આવતું હતી
આ પ્રાચીન સિસ્ટમ 1968 સુધી કામ કરતી હતી. આ તારીખ પછી, બોરવેલનો વિકાસ અને શહેરના વધતી શહેરીકરણ કારણે, સંપૂર્ણ વિસર્જિત થઈ ગયું છે.
આ પ્રભાવશાળી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને અમે કેવી રીતે તેને પુનઃજિવિત કરી શકીએ છીયે. તે શોધો! (નીચેની લિન્ક જુઓ)
Contributors and sources for this content
Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page :
Please Contact us!