Origins of Surnames in Nagar community

ભૌગોલિકતાના આધારે આવેલી અટકો :
અંજારિયા, અંતાણી, અવાશિઆ, બધેકા, બક્ષી, ભાચેછ, ભટ્ટ, બુચ, છાયા, દેસાઇ, ઢેબર, ધોળકિઆ, ધૃવ, દિવેટીયા, ઘોડા, હાથી, ઝાલા,જોશીપુરા, કચ્છી, કાંથરીયા, કવિશ્વર, લાખીયા, મજમુદાર/મઝમુદાર, માંકડ/માંકર, મુનશી, ઓઝા, પંડ્યા, પારઘી, પટ્ટણી, ત્રિવેદી, ઉનકર, વચ્છરાજાની, વહિયા, વસાવડા, વૈદ્ય, વૈશ્નવ, વેરાવળા, વોરા, વ્યાસ, યાજ્ઞિક.

વંશ પરંપરામાંથી આવેલી અટકો :
અમીન, અનંતાણી, અંતાણી, બવાની, ભટ્ટ, કિકાણી, મજમુદાર, માકનાણી, પ્રેમાપુરી, રાણા, રીંડાણી, સવાની, વચ્છરાજાનિ, વૈશ્નવ, વ્યાસ

રાજપુત અને મુસ્લિમ રાજાઓ દ્વારા અપાયેલા ઇલ્કાબો પરથી આવેલી અટકો :
આ રાજાઓએ ગુજરાત પર ૮ સદીઓ સુધી રાજ કર્યું હતું. નાગરો રાજમાં અગ્ર સ્થાનો પર હતા અને અનેકવાર ઇલ્કાબોથી નવાજવામાં આવ્યા હતા. જે આ ૨૦ અટકોમાં જોવા મળે છે :
અમીન, બક્ષી, ભગત, દેસાઇ, દિવાન, ઘરેખાન, જાનીતા, જઠ્ઠલ, ઝા, કોઠારી, મેઢ, મુનશી, પારઘી, પોટા, સ્વાદિયા.

વ્યાવસાયિકતા પરથી આવેલી અટકો :
મોટા ભાગના નાગરિકો નોકરી/વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. ઘણી અટકો તેમના વ્યવસાયો પરથી આવી છે. જેમાં આ અટકો આવે છે:
આચાર્ય, ભટ્ટ, બુચ, દિવાનજી, ધૃવ, જીકાર, માંડલોઇ, માંકડ, મંકોડી, મેહતા, નાણાવટી, પંડિત, પાઠક, પુરોહિત, ઉપાધ્યાય, વૈદ્ય, વ્યાસ.

અન્ય અટકો :
ભટ્ટ, દવે, હાથી, હોરા, જાની, ખારોડ, મહારાજા, માંકડ, મંકોડી, ઓખનીસ, ઠાકોર, વ્યાસ.

કચ્છ પરથી આવેલી અટકો :
ઝાલા, કચ્છી, મારુ, ઓઝા

કાઠિયાવાડથી આવેલી અટકો :
ભટ્ટ, ધોળકિયા, ઝા, માંકડ, મંકોડી, નાગર, ઓઝા, પંચોલી, વીરાણી, વ્યાસ.

ગુજરાતી નાગર બ્રાહ્મણ સમાજની કેટલીક અટકો :
આચાર્ય, ભટ્ટ, દેરાસરી, દેસાઇ, દિક્ષિત, દ્વિવેદી, જોષી, જોશીપરા, માંકડ, નાઇક, નાયક, પંડ્યા, પાઠક, પટ્ટણી, રાવલ, શુક્લા, ઠાકર, ત્રિપાઠી, ત્રિવેદી, વોરા, વ્યાસ, યાજ્ઞિક, યોધા.

નોંધ : અહિં આપેલી અટકો અન્ય સમાજમાં પણ આવે છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!