Indira Gandhi National old age pension scheme

યોજનાની રૂપરેખા :

આ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે જીવતા (બીં.પીં.એલ.) નિરાધાર વૃધ્ધ જેમની ઉંમર ૬૫ વર્ષથી ઉપર છે તેવા વૃધ્ધ વ્યકિતઓ મેળવી શકે છે.

સહાય કોને મળી શકે

૧. ૬૫ વર્ષ કે તેથી વધારે વય ધરાવતા સ્ત્રીઓ તેમજ પુરૂષો

૨. ગરીબી રેખા નીચે જીવતા કુંટુંબો યાદીમાં સમાવેશ હોય

મળવાપાત્ર સહાય

  • વૃધ્ધ વ્યકિતને રૂા. ૪૦૦ પ્રતિ માસ (મનીઓર્ડર દ્વારા પોસ્ટમાંથી)
  • ૮૦ વર્ષ કે તેથી વધારે ઉંમર હોય તો રૂ.૭૦૦ પ્રતિ માસ

આધાર પુરાવા

૧. બી.પી.એલ. રાશન કાર્ડ ( બી.પી.એલ. યાદીમાં સમાવિષ્ટ હોવાનો પુરાવો )

૨. ઉમરના પુરાવા (જન્મનો દાખલો , શાળાનું પ્રમાણ પત્ર,અથવા , મેડીકલ ઓફિસરનો દાખલો)

૩. પાસપોર્ટ સાઇઝ ફોટા

૪. ચુંટણી કાર્ડ મામલતદાર કચેરી.

અરજી કયાં કરવી

અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!