Events

Event Begins on Ends on Description
પાંજો ભુજિયો પાં ભુજિયેજા... સુત્રને સાર્થક કરતાં પ્રકૃતિપ્રેમીઓ 26/01/2015 (All day) 26/01/2015 (All day) Venue : ભુજિયો ડુંગર, ભુજ Organizer : ભુજિયા સમિતી Contact : Guest :  Description :તા. ૨૬મી જાન્યુઆરીના સવારે ૯:૦૦ વાગ્યે  ધ્વજવંદન સહિત ના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. "ભુજિયો ડુંગર" જેના નામ પરથી જિલ્લા મથક ભુજને આગવું નામ પડ્યું છે. જેના ખોળે ભુજવાસીઓ વસવાટ કરી રહ્યા છે. જેની ગોદમાં આજે પણ કચ્છની અલભ્ય એવી વનસંપદા તથા નાના જીવો પાંગરે છે. ભુજિયા ડુંગરમાં હાલમાં 'સ્મૃતિવન'નું કામ થઇ રહ્યુ છે પણ કિલ્લાની અંદર અજાણતા આપણા જુના તેમજ ઉપયોગી વૃક્ષો કપાઇ રહ્યા છે. વૃક્ષો કાપનાર આ વૃક્ષોની અગત્યતાથી અજાણ છે. કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વાર પર કોઇ ચોકીદાર ન હોવાથી અહીં અનધિકૃત કાર્યો અહીં ધમધમી રહ્યા હોવાનો આક્ષેપ ગણા જાગૃત નાગરીકો કરી રહ્યા છે. ભુજિયા કિલ્લાની નધણિયાતી હાલત હોવાથી પ્રકૃતિક સંપદાને ભારે દુ:ખ પહોચી રહ્યુ છે. ભુજિયાના  સોંદર્યને સાચવવા પ્રજાસત્તાક દિનથી વધુ એક જાગૃતિપ્રેરક કાર્યક્રમ હાથ ધરવાનો નિર્ણય ભુજિયા સમિતી  જેમાં હુન્નરશાળાના કિરણભાઇ વાધેલા, સંદિપભાઇ વિરમાણી પક્ષીપ્રેમી નવીન બાપટ, નવીન જોષી, ડો. નિપુણ બુચ, તેજસ કોટક, અખિલેશ અંતાણી આદીએ ભુજીયાની અસલ રંગત સૃષ્ટિ જળવાઇ રહે તે ઉદેશથી એક આવેદનપત્ર તાજેતરનાં જિલ્લ ક્લેક્ટરસ્રી અને માર્ગ મકાન વિભાગના અધીક્ષક ઇજ્નેર ને સુપરત કરી આ દીશામાં યોગ્ય પગલાં ભરવાં માંગ કરી હતી અને લોકજાગૃતી લાવવા આયોજનબધ્ધ પગલાં લેવાનું પણ નક્કી થયું. તા. ૨૬મી જાન્યુઆરીના સવારે ૯:૦૦ વાગ્યે  ધ્વજવંદન સહિત ના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. "પાંજો ભુજિયો પાં ભુજિયેજા" એ સુત્રને સાર્થક કરતાં પ્રકૃતિપ્રેમીઓ આમાં જોડાશે. ભુજિયા કિલ્લાની અંદર સફાઇ, ધ્વજવંદન, નોબત, શરણાઇના સુર સાથે નાનું એવું પ્રદર્શન પણ યોજાશે. જેમાં આ સ્થળે ભુજિયા વિશે માહિતી દર્શાવતા ચિત્રો, વ્રુક્ષો તથા વન્યજીવ સૃષ્ટિની માહિતી પણ અપાશે. આ માટે પ્રકૃતિપ્રેમીઓ આ ચળવળમાં જોડાવવા હાર્દીક આમંત્રણ છે.
Ghadai By Kumbhars of Kachchh at Khamir. 19/01/2015 - 11:00 31/03/2015 - 06:00 Venue : Khamir, near Kukma, Bhuj-Kachchh Organizer : Khamir Contact : 9099908046 Guest :  Description : 
ભુજના વોર્ડ નં. ૩માં કમિટીની રચના તથા વોર્ડ ઓફિસનું ઉદ્ઘાટન 16/01/2015 - 04:00 16/01/2015 - 04:00 Venue : નાગોર સમાજવાડી, સુરલભીટ્ટ રોડ, ભીડ ગેટ પાસે, ભુજ Organizer : વોર્ડ નં.૩ ના કાઉન્સીલર Contact : ફકીરમામદભાઇ કુંભાર, કુલસુમબેન સમા, મુસ્તાકભાઇ હિંગોરજા Guest : શ્રી હેમલતાબેન, પ્રમુખશ્રી ભુજ નગર સેવા સદન શ્રી ઝાલાસાહેબ, ચીફ ઓફિસર Description : ભુજના વોર્ડ નં. ૩માં કમિટીની રચના તથા વોર્ડ ઓફિસનું ઉદ્ઘાટન લોકભાગીદારી દ્વારા લોકશાસનના સમાન અને નિષ્પક્ષ અમલીકરણ માટે વોર્ડ કમિટીની રચના કરવામાં આવનાર છે. આ કમિટીમાં વોર્ડ નં.૩ ના દરેક વિસ્તારના પ્રતિનિધિઓને સાંકળી વોર્ડનાં વિકાસકાર્યો ધ્યાને લેવામાં આવશે.
'પક્ષી સંરક્ષણ કાર્યક્રમ' 10/01/2015 - 16:00 10/01/2015 - 16:00 Venue : Vanchetna Kendra, Arihantnagar, Bhuj Organizer : Sahjeevana, Bhuj Bole Chhe Contact : 953723336 Guest :  Description : 
Kutch Kala Utsav 02/01/2015 - 09:30 04/01/2015 - 21:00 Venue : Shri Hirji Bhojaraj and Sons, KVO Jain Chhatralay, 426 Sharadhanand Road, Kings Circle, Matunga Center, Mumbai-400019 Organizer :  Contact : 022- 24044064 Guest :  Description : 
Short Film on Clean and Green City 23/11/2014 - 18:15 23/11/2014 - 19:15 Venue : chhatardi garden bhuj. Organizer : Sahjeevan Contact : Dharmesh antani, Mobile: 9408936148  Guest :  Description : Date 23/11/2014 , Organize "Swachhta MIsssion at Chatarati" with Support of Archaeological Dept Kutch. Sahjeevan invites to all citizen from sahjeevan.
બાલ દિવસ નિમિતે સહજીવન અને પર્યાવરણીય જુથ દ્વારા વિવિધ શાળાના બાળકો સાથે સ્વચ્છતાલક્ષી કાર્યક્રમ 14/11/2014 - 08:00 18/11/2014 - 13:30 Venue :       Date School Name Time 14/11/2014 Shivnagar Primary School - Shanti Nagar 8:00 am 14/11/2014 Ganeshnagar Primary School 11:30 am 15/11/2014 Patwadi Primary School, Patwadi Gate 8:00 am 17/11/2014 Jaynagar Primary School 11:15 am 17/11/2014 Mundra Relocation Site - Eastern 15:00 pm 18/11/2014 Bhuj English Highschool - Hospital Road 8:00 am 18/11/2014 Bhuj English Highschool - Hospital Road 13:30 pm Organizer : Sahjeevan and Paryavarniya Himayati Group Contact : Dharmesh Antani : 9408936148 Guest :  Description : તારીખ ૧૪/૧૧/20૧૪ ભારત ના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂ ની ૧૨૬ મી જન્મ જયંતિ ઉજવણીપ્રસંગે ભુજ શહેર ની પ્રાથમિક શાળા ના બાળકો સાથે સ્વરછતા લક્ષી કાર્યક્રમ નું આયોજન સહજીવન તેમજ પર્યાવરણીય હિમાયતી જૂથ દ્વારા કરવામાં આવેલ છે.
ભુજમાં ૩૦મીએ ૮થી ૧૨ વર્ષના બાળકો માટે હિમાયતી જુથ દ્વારા ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા 30/09/2014 - 16:30 30/09/2014 - 16:30 Venue : ખેંગાર પાર્ક, ભુજ. Organizer : હિમાયતી જુથ Contact :૯૯૨૪૪૯૯૭૨૦ Guest :  Description : “સ્વચ્છ ભુજ હરિયળું ભુજ" ચિત્ર સ્પર્ધા “સ્વચ્છ ભુજ સ્વસ્થ ભુજ" માં મારો ફાળો વકતૃત્વ સ્પર્ધા સ્થળ : ખેંગાર પાર્ક, ભુજ. તારીખ : ૩૦/૦૯/૨૦૧૪, મંગળવાર સમય : સાંજે ૪:૩૦ કલાકે
Seminar on Government Scheme 20/09/2014 - 16:00 20/09/2014 - 16:00 Venue : ACT Office, Matruchhaya, Plot No. 194, Odhav Avenue, Mundra Relocation Site, Bhuj-Kutch Organizer : Arid Communities & Technology (ACT) Contact : Gaurav Parmar : 98253 67374 Guest : Karman Marvada (Urban SETU, Bhuj) Description : Seminar on Government Scheme. Information provide by Karman Marvada. Time : 04:00 pm to 6:00 pm
ACT Seminar updt: Experiences Sharing of Chhatishgadh Training by Brijen Thakar on 12-07-2014 at ACT Office, BHUJ at 4.00 to 6.00 PM 12/07/2014 - 16:00 12/07/2014 - 16:00 Venue :ACT, Office, Bhuj Organizer :  ACT-Bhuj Contact : 02832 651531 Guest :  Shri Brijen Thakar Description : ACT Seminar updt:  Experiences Sharing of Chhatishgadh Training by Brijen Thakar on 12-07-2014 at ACT Office, BHUJ at 4.00 to 6.00 PM

Pages