Events

Event Begins on Ends on Description
Kachchhi Folk music "Sangeet Reyan" "સંગીત રેયાણ" 30/01/2016 - 06:30 30/01/2016 - 06:30 Venue : Ornat Party Plot Organizer : Soorvani Contact : Asif Rayma 9879182322 Guest :  Description : 
"Kharinadi Nature Walk" - "ખારીનદી નેચર વોક" 12/10/2015 - 08:00 12/10/2015 - 08:00 Venue : Khari nadi (Starting Point : Opp. site of Trimurti Temple, Airport Road) Organizer : Bhuj Bole Chhe (Support : Bhuj Nagarpalika, R. R. Lalan college) ( Expert : ACT & JSSS) Contact : 95372 33366 / contact@bhujbolechhe.org Guest :  Description : Experience the actual situation of Kadi Nadi and get to know it‘s reasons, Learn from experts about biodiversity & geology of the area, Aquire knowledge about its importance for environment and citizens. Get tips, how you as well can preserve the river‘s area and start with joining the spotfixing, And of course: Enjoy this walk! What to bring? - Water & food - Sturdy shoes & hat/scarf
૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કાર્યક્રમ 03/06/2015 - 17:30 05/06/2015 - 20:00 આપણે જાણીએ છીએ તમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫ જૂન પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો નું આયોજન સહજીવન અને પર્યાવરણ હિમાયતી જુથ દ્ધારા કરવામાં આવેલ છે. જે અંગે ની કાર્યક્રમ રૂપરેખા શહેરના નાગરિકો ની જાણ માટે અહી આપવામાં આવેલ છે, જેથી સર્વે શહેરના નાગરિકો જેઓ પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ હશે તેઓ આ કાર્યક્રમમાં હજાર રહી તેમનું યોગદાન આપવા સહર્ષ પધારે તે અપેક્ષા છે. તારીખ          કાર્યક્રમ                                                             કાર્યક્રમનુ સ્થળ અને સમય ૦૩.૦૬.૧૫      પર્યાવરણ સંરક્ષણ લક્ષી રંગોળી સ્પર્ધા, તેમજ રોપા વિતરણ.       હમીસર ઓટલે – સાંજે ૫થી ૭.   ૦૪.૦૬.૧૫      પર્યાવરણ સરંક્ષણ વિષે ચિત્ર સ્પર્ધા – ૮ થી ૧૫ વર્ષ માટે.        ખેંગાર પાર્ક – સાંજે ૫.૩૦ થી ૭.૩૦                   લેખન વાંચન સ્પર્ધા- વર્ષ માં મારી કલ્પનાનું ભુજ.                 ખેંગાર પાર્ક – સાંજે ૫.૩૦ થી ૭.૩૦ ૦૫.૦૬.૧૫      ગો ગ્રીન સાઇકલ/પદ રેલી-નાગરિકો તેમજ સર્વે માટે                આર્યસમાજ હૉલ – સવારે ૯.૩૦ થી સાંજે                   પર્યાવરણ સરક્ષણ મેળો –જેમાં પ્રોજેકટ કે મોડલ મોકવા.           ૬.૩૦                   દરેક સ્પર્ધા ઈનામ વિતરણ અને નાગરિકો સાથે સંવાદ              આર્યસમાજ હૉલ –સાંજે ૬.૩૦ થી ૮.૦૦                   ઉપર જણાવેલ દરેક સ્પર્ધાઓ ભાગ લેવા ઇચ્છુક નાગરિકો એ તારીખ ૨૭.૦૫.૧૫ સુધીમાં જણાવેલ નંબર પર નામ નોંધાવના રહેશે. નામ – ધર્મેશ અંતાણી – ૯૪૦૮૯૩૬૧૪૮ નામ – એડ્વોકેટ રસિલાબેન પંડ્યા – ૯૮૨૫૬૭૯૧૯૮ કાર્યક્રમમાં ભાગ લેવા અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા શહેર ના દરેક નાગરિક ૦૫ જૂનના સાંજે અચૂક હજાર રહે તે અપેક્ષા. આભાર. સહજીવન ભુજ શહેર પર્યાવરણ હિમાયતી જુથ.
જલપેડી ૨૦૧૫ - ભુજ શહેરની જળ સ્વાવલંબનની દિશામાં પહેલ 29/05/2015 - 09:00 29/05/2015 - 09:00 Venue : ભીડનાકા બહાર, જુના રેલ્વે સ્ટેશન રોડ, ખાદી બાગ અને ગોધરા ધર્મશાળાની સામે, ભુજ. Organizer : જેએસએસએસએસ, એક્ટ, સાથી સંસ્થાઓ, ભુજ નગરપાલિકા, ભાડા અને આરગ્યમ સંસ્થા Contact : જળ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતી - ૯૮૨૫૩૦૦૪૧૨ Guest :  Description : છેલ્લા ૩ વર્ષથી પાણીના સ્રોતોની જાળવણી બાબતે સભાનતા લાવવા 'જળ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતી', 'એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેક્નોલોજીસ' અને અન્ય સંસ્થાઓના સહકારથી "જલપેડી" ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાલે પણ જેએસએસએસએસ, એક્ટ, સાથી સંસ્થાઓ, ભુજ નગરપાલિકા, ભાડા અને આરગ્યમ સંસ્થાઓના ઉપક્રમે તા. ૨૯મી મે, ૨૦૧૫ના દિવસે "જપેડી-૨૦૧૫"નું આયોજન કરવામાં આવ્યું છે. જેના હેતુઓ "દેશલસર તળાવ વિકાસ સંવાદ" અને "જળ સંચય માટે નાગરિકો દ્વારા હાથ ધરવાની આગામી પ્રવૃતિઓનું આયોજન" છે.
વોર્ડ ઓફિસ ૨ ઉધ્ઘાટન 28/04/2015 - 16:00 28/04/2015 - 16:00 Venue : નાગનાથ મંદિર સામે, એરપોર્ટ રોડ, સરપટનાકા બહાર, ક્રિષ્ના પાર્ક એપાર્ટમેન્ટ, ભુજ - કચ્છ.  Organizer : વોર્ડ ઓફિસ ૨ના કાઉન્સીલરો, જગદિશભાઇ ગોર, ભચીબેન જત, નરેન્દ્રભાઇ ભિલ, Contact : Guest : પ્રમુખ શ્રી, હેમલતાબેન ગોર, નગરપાલિકા ભુજ, ચિફ ઓફિસર શ્રી, મેહુલભાઇ જોધપુરા, ભુજ નગરપાલિકા, ભુજ-કચ્છ.  Description : 
ભુજમાં ૨૪ તારીખે ભુજીયામાં આકાર પામતા "સ્મૃતિવન"ની માહિતિ રાજીવભાઇ ખટપાલીયા આપશે.Presentation on "Smritivan" by Mr. Rajiv Khatpaliya 24/04/2015 - 11:00 24/04/2015 - 11:00 Venue : જીલ્લા પંચાયત હોલ, ભુજ Organizer : ભુજીયા સંવર્ધન સમિતિ  Contact :  Guest : રાજીવભાઇ ખટપાલીયા, મુખ્ય આર્કિટેક્ટ "સ્મૃતિવન"  Description : 
Jedal Reyan- International Women's Day Celebration in Bhuj. 08/03/2015 - 19:00 08/03/2015 - 19:00 Venue : Hamirsar lake pensioner otla Organizer : Kala Varso Contact : Bharmal Sanjot (94290 30567) Guest :  Description : Presenting the beautiful voices of Kutch Women and various folk songs, folk music forms and Jugalbandhi program is organized as celebrations of International women's day.
A talk by Padma Shri Dr. R. S. Bisht on The Evolution of Indus Pottery and Dholavira Ceramics at Khamir 08/03/2015 - 09:30 08/03/2015 - 09:30 Venue : Khamir, Lakhond road, Kukma. Organizer : Khamir Contact : Harish Hurmade (9823335526) Guest : Padma Shri Dr. R. S. Bisht Description : As you are aware, the Ghadai exhibition is on at Khamir campus, Kukma till 31st March, 2015. Part of this exhibition, Khamir has organized a talk by Padma Shri Dr. R. S. Bisht on The Evolution of Indus Pottery and Dholavira Ceramics. Formerly Joint Director-General of the Archaeological Survey of India (ASI), Dr. Bisht has been responsible for the excavations at Dholavira and several key Saraswati sites. We invite you to join the talk on 8th March-2015 at 9.30am at Khamir. As we have very limited space; hence your confirmation will be appreciated. The talk will be in Hindi, so participating artisans even can understand.
રાજીવ આવાશ યોજનાની પાયાવિધી કાર્યક્રમ 28/02/2015 - 04:30 28/02/2015 - 04:30 Venue : રામદેવનગર, બી.એસ.એફ.ની બાજુમાં, કોડકી રોડ, ભુજ-કચ્છ.   Organizer : ભુજ નગરપાલીકા, હોમ ઇન ધી સિટી કાર્યક્રમની પાર્ટનર સંસ્થાઓ હુન્નરશાળા, સહજીવન, કે.એમ.વી.એસ. સેતુ અને એક્ટ  Contact :  Guest : કાર્યક્રમના ઉદ્ઘાટક અને અધ્યક્ષશ્રી આદરણિય શ્રી આનંદીબેન પટેલ (મા.મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) Description : 
બાળકોની નજરે ભુજ શહેરનું પાણી અને પર્યાવરણ 30/01/2015 - 04:00 30/01/2015 - 04:00 Venue : હમીરસર તળાવ પાસે, પેન્શન્ર ઓટલા Organizer : હેપ્પી ફેસીસ સ્કુલ, મા આશાપુરા ન્યુઝ ચેનલ, જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ, એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેક્નોલોજિસ Contact : ૦૨૮૩૨ ૨૨૧૪૨૬, ૬૫૧૫૩૧, મોબાઇલ : ૯૮૨૫૩૦૦૪૧૨ Guest :  Description : 

Pages