Events

Event Begins on Ends on Description
Urban setu office opening! 08/03/2013 (All day) 08/03/2013 (All day) Venue : Urban Setu Office, Sarphat Gate, Bhuj Organizer : Urban Setu Contact Guest :  Description : The new office for urban setu is now ready! The opening will take place on the 8th of March. You are all invited!
''રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના" સ્માર્ટ કાર્ડ 03/03/2013 - 10:00 05/03/2013 - 07:00 ''રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના" સ્માર્ટ કાર્ડ તા.૦૩ થી ૦૫/૦૩/૨૦૧૩ નારોજ ભુજ નાં અલગ અલગ વિસ્તારમાં સવારનાં ૧૦ થી સાંજે ૦૭ વાગ્યા સુધી ''ઓરીએન્ટલ લાઇફ ઇન્સ્યુરન્સ" કંપની અને જીલ્લા આરોગ્ય વિભાગ નાં સયુંકતક્રમે ''રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના" અંતર્ગત બી.પી.એલ. પરીવાર નાં ''રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના" નાં સ્માર્ટ કાર્ડ - નવા અને રીન્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સરકારશ્રીની તૈયાર થયેલ બી.પી.એલ. યાદી મુજબ આ કાર્ડ બનાવી આપવામાં આવશે. જેમાં પરીવારના. પાંચ સભ્યોનાં રૂબરૂ ફોટોગ્રાફ લેવામાં આવશે. અને રૂ.૩૦ સ્માર્ટ કાર્ડનાં ખર્ચ પેટે લેવામાં આવશે. આ સ્માર્ટ કાર્ડ દ્ઘારા બિમાર લાભાર્થીને રૂ.૩૦ હજાર સુધીની મેડીકલ સહાય મળવા પાત્ર રહેશે. દરેક બી.પી.એલ. પરીવારોને આ કાર્ડ નો લાભ આપવા માટે વિસ્તારની એરીયા કમિટિઓ દ્ઘારા વિસ્તારમાં જગ્યાઓની ગોઠવણી તેમજ વિસ્તારમાં વધારેે લોકાનેે લાભ લેવા માહિતી આપવાનું કામ કરી રહી છે. ''રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના" નાં કાર્ડ મેળવ્યા બાદ મુખ્યમંત્રી ''અમૃતમ યોજના (મા) " યોજનાનો સીધો લાભ મેળવવા જી.કે જનરલ હોસ્પિટલમાંથી બીજું સ્માર્ટ કાર્ડ મેળવી શકાશે જે અંર્તગત ''મા"" યોજનાનાં કાર્ડ દ્ઘારા બિમાર દર્દીને રૂ. ૨ લાખ સુધીની નિસુલ્ક સેવા નકકી કરેલ હોસ્પિટલો દ્ઘારા આપવામા આવશે. વોર્ડ નં ૧ ,૨,૩,અને ૧૪ ના. નીચે મુજબનાં એરીયામા તેમજ જીલ્લા પંચાયતમાં પણ સ્માર્ટ કાર્ડની કામગીરી ચાલુ રહેશે. ૧. વોર્ડ નં ૦૧ સંજોગ નગર - આઝાદ નગર ૨. વોર્ડ નં ૦૧ સંજોગ નગર - અમન નગર ૩. વોર્ડ નં ૦૨ આશાપુરા નગર ૪. વોર્ડ નં ૦૨ શાન્તિનગર ૫. વોર્ડ નં ૦૨ ગાંધીનગરી ૬. વોર્ડ નં ૦૨ શેખફળીયુ ૭. વોર્ડ નં ૦૩ કુંભારજમાતખાના ૮. વોર્ડ નં ૦૩ સિતારા ચોક ૯. વોર્ડ નં ૦૩ સંત રોહિતનગર ૧૦. વોર્ડ નં ૦૩ ભીમરાનગર ૧૧. વોર્ડ નં ૦૩ શીવરામંડપ ૧૨. વોર્ડ નં ૧૪ હંગામી આવાસ જી.આઇ.ડી.સી. ૧૩. વોર્ડ નં ૧૪ ગણેશનગર
ACT Seminar updt: Motivational Movie LIFE OF PI 23/02/2013 - 15:00 23/02/2013 - 18:00 Venue : Jsss Office, Pramukhswami nagae Organizer :  Arid Communities and Technologies(ACT) Contact : Avvish Rana 9712449988/9429295029 Guest :  Description : 
ACT Seminar updt: COMPUTER VIRUS 02/02/2013 - 16:00 02/02/2013 - 18:00 Venue : JSSS Office, Pramukhswami Nagar, Bhuj at 4 to 6 P.M. Organizer :  BY Mr. Vinit Rana ACT
banni pashumela 2013 19/01/2013 (All day) 20/01/2013 (All day) Venue : Hodka village, Banni-Kachchh Organizer : Banni Breeders' Association   NOVEMBER 2013 EDITION HERE  
The Bandhani of Kutch : Ties across time 18/01/2013 (All day) 15/03/2013 (All day) Venue : KHAMIR                 Behind BMCB Society At Lakhond Crossroad- Kukma Road, Bhuj 370105 Organizer : KHAMIR Contact :  02832 271 272   info@khamir.org Description :  Download the program
Gujarat election 17/12/2012 (All day) 17/12/2012 (All day) Major elections in Gujarat!
Rann Utsav 15/12/2012 (All day) 31/01/2013 (All day) Venue : Rann of Kutch Description :  A plethora of varied hues, profusion of design, superfluity of culture, cornucopia of music and dance, all together in the arid lands of Kutch creates a mosaic of exquisiteness which reflects the identity and spirit of the region. Kutch, one of the most ecologically and ethnically diverse district of the state is a celebratory land of art, crafts, music, dance, people and nature. During the full moon night of the winters amid the awe-inspiring and contrasting landscape each year a three day festive extravaganza brimming with hospitality, vigor and traditional flavor of the area is hosted and known as the Kutch or Rann Mahotsav. This month long carnival organized at the various locales within Kutch takes one around the natural grandiose while introducing the visitor to the indigenous cultural and ethnical flavor of the people. Semi parched Grasslands of the Banni hosts the most magnificent display of vernacular architecture as the exhibition platform for the varied range of arts and crafts of the region. While an array of folk music and dance performances organized in the shimmering moonlit landscape provides the most enchanting experience. The colorful fairs held near the beach or the banks of a lake swings one with the spirit of festivity, fervor and flamboyancy while the organized tour around Kutch is an ideal occasion to be part of the region and experience the zeal and uniqueness of the people through a celebration of life! (from Gujarat tourism ) Other links : https://www.facebook.com/RannUtsav.Kutch  
કાયદાકીય માહિતી વર્કશોપ 08/08/2012 - 05:30 08/08/2012 - 05:30 તા. ૦૮/૦૮/૨૦૧૨ સ્થળ : જોગીવાસ - હોટલ ડોલરની બાજુમાં આયોજક : શ્રી જોગીવાસ વિસ્તાર વિકાસ સમિતિ શ્રી જોગીવાસ વિસ્તારનાં લોકોને યોજનાકીય માહિતી અને કાયદાકીય માહિતી માર્ગદર્શન દ્ધારા જાગૃત કરવા અને યોજનાનો લાભ અપાવવા માટે શ્રી જોગીવાસ વિસ્તાર વિકાસ સમિતિ દ્ધારા માહિતી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ . વકીલ શ્રી આરીફ રાઠોડ રીસોર્સ પર્સન દ્ધારા લોકોને ખાસ કરીને સમાજ સુરક્ષાની અલગ અલગ યોજનાઓ જેવીકે વિકલાંગ ઓળખકાર્ડ ,વિકલાંગ સાધન સહાય ,વિધવા સહાય ,સંત સુરદાસ યોજના, વિકલાંગ ધિરાણ યોજના , બાળ અધિકાર ધારોે , બાળ લગ્ન ધારો , ઘરેલું હિંસા વિરોધી ધારો,વગેરે કાયદાકીય માહિતી જેમાં જન્મ મરણ નાં દાખલા કઇ રીતે કઢાવવા અને તેનુ મહત્વ , સસ્તા અનાજની દુકાનમાંથી વસ્તુઓ કઇ રીતે મળે છે ? બંધારણમાં મળેલ માનવીય હકકો વગેરેને લોકોને માહિતગાર કરવામાં આવેલ . આ માહિતી વર્કશોપમાં જોગીવાસ નાં સમિતિ ના સભ્યો , એસ.એચ.જી. નાં બહેનો તથા વિસ્તારનાં ૧૫૫ જેટલા ભાઇઓ તથા બહેનોએ હાજર રહીને માહિતી માર્ગદર્શન મેળવ્યું હતું. અને અર્બન સેતુ સંસ્થા દ્ધારા સહયોગ પુંરૂં પાડવામાં આવેલ .

Pages