Events

Event Begins on Ends on Description
A LECTURE ON YUVA CHETANA BY JAY VASAVADA 18/05/2013 - 16:00 18/05/2013 - 18:00 Venue : Jal Strot Sneh Savardhan Saminit,  Nr. 1st Gate, Pramikh Swaminagar, Bhuj Organizer : ACT - Bhuj Contact : Vinit Kumbharana :  9879359853 Guest :  Description : A LECTURE ON YUVA CHETANA BY JAY VASAVADA (A Documentary Film) Courtesy: Dipak Pandya-Abhiyan
પર્યાવરણ દિવસની ઉજવણી નાગરિકો સાથે. 05/05/2013 - 17:15 05/05/2013 - 19:30 Venue : Khengar Park Organizer : Sahjeevan Contact : Mr. Dharmesh Antani, 02832-251814 Guest :  Description :  પર્યાવરણ દિવસ ની      ઉજવણી નાગરિકો સાથે.
Full Night Star party ~ Sky Observation, Meteor Shower Observation, Astro-Photography & Meeting For May ~ 2013 By KAAC Bhuj 04/05/2013 - 18:30 05/05/2013 - 07:30 Venue : Out Of Bhuj in Dark Sky, to registration meet at "Balaji Hobby Center" S-4, Sandhya Apartment, Near Sur-Mandir Cinema, Bhuj 370001 Organizer  :  KAAC Bhuj   http://www.facebook.com/kutchastronomy Contact : Narendra Gor +91 9428220472, +91 9033744673 , Nishant Gor +91 9879554770 Description : Full Night Star party ~ Sky Observation, Meteor Shower Observation, Astro-Photography & Meeting For May ~ 2013 By KAAC Bhuj Conformation is Must Before 30 ~ 04 ~ 2013
શિક્ષણ મેળો (Education Expo) 04/05/2013 - 10:00 05/05/2013 - 09:30 Venue : Jubili Groud, Bhuj Organizer : Rotary Club Contact :નિતિન કુબડીયા, 98252291 Guest :  Description : : નિ:શુલ્ક આ ફેરમાં છાત્રો માટે સેમિનાર યોજવામાં આવ્યો છે, ત્યારે શનિવારે બપોરે ૩:૩૦થી પ મેડિકલ એન્ડ એન્જિનિયિંરગ વિષય પર,     પથી ૬ વાગ્યે એકસપોર્ટ એન્ડ શિપિંગ લોજીસ્ટીક પર, ૬થી ૭ કલાકે જનરલ કેરિયર ગાઇડન્સ, ૭થી ૮ વાગ્યે એરપોર્ટ મેનેજમેન્ટ એન્ડ એરહોસ્ટેસ ટ્રેનિંગ અપાશે.
www.bhujbolechhe.org નો માર્ગદર્શિત પ્રવાસ! 22/04/2013 - 17:00 27/04/2013 - 19:00 www.bhujbolechhe.org નો  માર્ગદર્શિત પ્રવાસ! બીબીસી ટીમ ભુજ તમે રોજ આવકારવા માટે ખુશ છે. “ભુજ બોલે છે” વેબસાઇટની વર્ચ્યુઅલ મુલાકાત માટે સોમવાર તા. 22/04 થી શનિવાર 27/04 સુધી, સાંજે 5:00 થી 7:00 વાગ્યા દરમિયાન,  ભુજ સેતુ, સરપટ ગેટ, ભુજ ખાતે. તમે ભુજ બોલે છે વેબસાઇટનો અનુભવ કરી શકો તે માટે ઇન્ટરનેટ સાથે જોડાયેલ 6 કમ્પ્યુટર્સ, ઉપલબ્ધ હશે. જેથી તમે વેબસાઇટમાં યુસર એકાઉન્ટ અને બ્લોગ બનાવવું,  લેખો,  ટિપ્પણીઓ લખવા ... ગુજરાતી ટાઈપ કરવું,  નાગરિકોની ચિંતા શોધવી, બીબીસી ફેસબુક પેજ ઉપયોગ કરીને, વગેરે આવિષ્કાર કરી શકસો. અમારી ટીમમાથી એક આઈ.ટી ઓપરેટર ત્યાં હસે જે તમને મદદ કરશે. તો, આ ભુજ નાગરિકોના નવા પ્લેટફોર્મનું આનંદ મેડવો, જે બન્યું છે “તમારા”  માટે. સંપર્ક વિગતો ------------------------------------------------- Guided tours of bhujbolechhe.org ! The BBC team is happy to welcome you everyday from Monday 22/04 to Saturday 27/04 from 17.00 to 19.00 for a virtual discovery of the Bhuj Bole Chhe website at Bhuj Setu , Sarpat gate, bhuj. Six computers connected to internet will be available, for you to experiment on : discovering the website, creating a user account and a blog, writing articles,  comments...  Gujarati typing, using the BBC facebook page, discovering the citizens concerns, etc. An IT operator of our team will be there to assist you and let you enjoy this new platform made for YOU! Citizen of Bhuj :) Contact details
અખિલ કચ્છ મુસ્લિમ પ્રથમ ઍવોર્ડ સમારોહ - 2013 21/04/2013 - 09:30 21/04/2013 - 09:30 Venue : ટાઉનહોલ ભુજ  Organizer : ફુલા હુલ મુસ્લેમીન Contact : ફુલા હુલ મુસ્લેમીન ભીડ નાકા બહાર , યુસુફશા ભાવનશા માર્ગ , સલ્ફિયા મસ્જિદ પાસે , આઝાદ નગર , ભુજ કચ્છ પીનકોડ ૩૭૦૦૦૧ મો નં ૯૯૭૮૮૭૧૦૬૨ Guest :  Description :  કચ્છ મુસ્લિમ સમાજના લોકોએ સમાજ , કચ્છ , ગુજરાત, દેશ - દુનિયા માટે જે કઈ પણ રચનાત્મક કાર્ય અથવા જે પણ યોગદાન આપ્યું છે તેનાથી સમાજ પરિચિત થાય અને એની જાણકારી સમાજના આમ લોકો સુધી પહોચે તેવા હેતુથી આ વર્ષે 13 જેટલા વિવિધ ક્ષેત્રોમાં અંગત અથવા સંસ્થાકીય  યોગદાન આપનાર લોકોને એવોર્ડ આપવાના એક કાર્યક્રમનું આયોજન  કરવામાં આવેલ છે . જેમાં આપની ઉપસ્થિતિ આમરા માટે પ્રેરણાદાયક બની રહેશે.
ACT SEMINAR UPDATE 13/04/2013 - 04:00 13/04/2013 - 04:00 Venue : SAHJEEVAN, NEAR VISHVA MANGAL APPARTMENT, JALARAM SOCIETY, HOSTITAL ROAD, BHUJ-KACHCHH Organizer :  ARID COMMUNITIES AND TECHNOLOGIES-BHUJ-KACHCHH Contact : 02832 651531 Guest :  KAVITA MAHETA Description : A Ppt On WATER PRICING by KAVITA MAHETA on 13, April, 2013 at SAHJIVAN OFFICE, BHUJ at 4 to 6 P.M.
Bhuj Bole Chhe Public release 07/04/2013 - 17:00 07/04/2013 - 21:00 Venue : Harmirsar lake Organizer :  Homes in the city Contact : via the website Guest :  Bhuj MLA Description :  Bhuj Bole Chhe will be presented to the people of Bhuj and accessible to all of us!
ACT SEMINAR UPDATE 06/04/2013 - 04:00 06/04/2013 - 04:00 Venue :JSSS Office, 28-A, Banker's colony, Near jubilee ground, Bhuj-kachchh Organizer :  Arid Communities and Technologies-Bhuj Contact : ACT-02832 651531 Guest : Jayanti Solanki Description : ACT Seminar updt: A Ppt On BELIEF AND TRUTH by JAYANTI SOLANKI on 06, April, 2013 at JSSS OFFICE, 28-A, BANKERS COLONY, BHUJ at 4 to 6 P.M.
ACT SEMINAR UPDATE 06/04/2013 - 04:00 06/04/2013 - 04:00 Venue : JSSS OFFICE, 28-A, Banker's colony, Near jubilee Ground, Bhuj-kachchh Organizer :  Arid Communities and Technologies Contact : Avnish rana-9712449988 Guest : Jayanti Solanki Description : ACT Seminar updt: A Ppt On BELIEF AND TRUTH by JAYANTI SOLANKI on 06, April, 2013 at JSSS OFFICE, 28-A, BANKERS COLONY, BHUJ at 4 to 6 P.M.

Pages