Events

Event Begins on Ends on Description
Water day - જળ દિવસ - 02/08/13 02/08/2013 - 10:30 02/08/2013 - 19:00 Venue : જિલ્લા પંચાયત હોલ, હમીરસર કચમેંટ, ચોકીવરી તળાવ-ચંગલેસવાર મંદિર સામે Organizer : એક્ટ અને સહજીવન સંસ્થા Contact : ડૉ.યોગેશ જાડેજા - મોબાઈલ  નંબર - 9979850931, : ગૌરવ પરમાર, ઇમેઇલ : g_hp (at) rediffmail.com, number: 9825367374 Guest :  Description : તારીખ 1 થી 15 ઔગસ્ટ દરમ્યાન      ભુજ શહેરમાં સરકાર દ્વારા વિવિધ દિવસો ઉજવવામાં અવસે જે સંદર્ભે તારીખ 2 ઔગસ્ટના રોજ જળ દિવસ ની ઉજવણી થવાની છે. જેનું સંચાલન એક્ટ અને સહજીવન સંસ્થા દ્વારા થવાનું છે. આ જળ દિવસના કાર્યક્રમ ની રૂપરેખા નીચે પ્રમાણે છે :      1.  ભુજ શહેર વોટર વિસન, જળ  સ્ત્રોત સ્નેહ સાવર્ધન સમિતિ અને વિકેન્દ્રિત પીવાના પાણીની યોજન આ ત્રણ પ્રકારના પ્રેજંટેશન દ્વારા સમજણ આપવા માં                 આવશે-          સ્થળ : જિલ્લા પંચાયત હોલ,           સમય : 10:30 થી 12:30        2.  હમીરસર જલગાથા (હમીરસર કેચમેંટ) -            સમય : 2:30 થી 6:30      3.  ચોકીવરી તળાવ સુધારણાનું ખાતમહુરત -            સમય : 6:30
27th of July : ખેતી માટે દેસી ખાતરો અને દવાઓ બનાવતા શિખીએ / Lets learn to make Organic Fertilizers and Medicine 27/07/2013 - 09:00 27/07/2013 - 18:30 Lets learn to make Organic Fertilizers and Medicine, Theory  and practical Training class Venue : ચિંતન ફાર્મ,      કુકમાં   / Chintan farm , Kukma Organizer : સાત્વિક  / Satvik Contact : સાત્વિક, એ-59, ચાંગલેશ્વર સોસાયટી, મુંદ્રા રીલોકત્ન સાઇટ, ભુજ. E-mail: satvik.india (at) gmail.com, Phone: 02832-644019 Description :  ખેતી માટે દેસી ખાતરો અને દવાઓ બનાવતા સીખીએ, થિયરિ અને પ્રૅક્ટિકલ તાલીમ વર્ગ
Natianal Level Seminar on Regulating Trans-Geneic Crops for Sustainable Development 06/07/2013 (All day) 06/07/2013 (All day) Venue : Kutch Univercity, Earth & Environmental Science Department Organizer : SATVIK - Promoting Ecological Farming Contact : Mr. Sailesh Vyash (SATVIK) Mobile: - 9426909872 & Mr. Mrugesh Trivedi (Kutch Univercity) Mobile:- 9429613901 Guest :  Ms. Punamben Jat (Member of Parliment of Kutch) Description :  Invitation Card.pdf  
A HINDI DOCUMENTORY FILM 'SECRET’ 29, JUN 29/06/2013 - 16:00 29/06/2013 - 16:00 ACT Seminar updt: A HINDI DOCUMENTORY FILM 'SECRET’ ON 29, JUN, 2013 at JSSS OFFICE, BHUJ at 4 to 6 P.M.
Jal Pedi: rally from Pragsar Lake to Hamirsar on 20th of June 20/06/2013 - 17:00 20/06/2013 - 17:00 Venue : Starts at Pragsar Lake at 5 pm Organizers : JSSS and ACT Contact : contact form Description :  Lets protect our water heritage and ressources! A walk to mobilize the citizens and government about the importance of Water in Bhuj City.  We will start from Pragsar lake at 5pm and finish at Hamirsar lake.  Join and discover the richness of the water system in Bhuj.
JAL PEDI- HERITAGE WALK FOR WATER MANAGEMENT 20/06/2013 - 05:00 20/06/2013 - 05:00 Venue :PRAGSAR  LAKE TO HAMIRSAR LAKE Organizer : JALSHROT SNEH SAMVARDHAN SAMITI & ACT-BHUJ Contact : 02832 651531 Guest :  ALL CITIZENS Description : 
ACT SEMINAR UPDATE 15/06/2013 - 04:00 15/06/2013 - 04:00 ACT Seminar updt: A Short Motivational Movie AAPA AAKA on 15, JUN, 2013 at JSSS OFFICE, 53-B, Banker's Colony, Near jubilee Ground, BHUJ at 4 to 6 P.M.
ACT SEMINAR UPDATE 08/06/2013 - 04:00 08/06/2013 - 04:00 ACT Seminar updt: A Ppt on GRAM PARI-WOMEN AND WATER by MANISHA JADEJA on 8, JUN, 2013 at JSSS OFFICE, 53-B, Banker's Colony, Near jubilee Ground, BHUJ at 4 to 6 P.M.
તારીખ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઊજવણી 06/06/2013 - 17:00 06/06/2013 - 20:30 Venue : આરટીઓ, ભુજંગ Organizer : ભુજ નગર સેવા સદન તેમજ એચ.આઇ.સી કાર્યક્રમ હેઠળ સહજીવન સંસ્થા Contact : નામ નોંધાવવા સંપર્ક : ૦૨૮૩૨-૨૫૧૮૧૪, ૨૫૧૯૧૪, ૯૪૦૮૯૩૬૧૪૮ Guest :  શ્રી કાન્તિસેન શ્રોફ Description : તારીખ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઊજવણી ના ભાગ રૂપે ભુજ નગર સેવા સદન તેમજ એચ.આઇ.સી કાર્યક્રમ હેઠળ સહજીવન સંસ્થા દ્વારા વોર્ડ નંબર ૧૩ અને ૧૪ માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન હાથ ધરાયું છે .જેમાં અલગ અલગ પ્રકારે સ્પર્ધા નું આયોજન કરેલ છે.: ૧. કિવઝ સ્પર્ધા , ૨. કોમીક ડ્રોઈંગ સ્પર્ધા , ૩. વકૃત્વ સ્પર્ધા -વિષય : ભુજ શહેર ને સ્વરછ અને સુંદર બનાવવા હું શું યોગદાન આપી શકું. ઉપરોકત દરેક સ્પર્ધા માં ધોરણ ૫ થી ૮ ના વય જૂથ ના બાળકો એ ભાગ લેવો. ૪.કાવ્ય અને ગીત સ્પર્ધા : પર્યાવરણ સંદર્ભ ના કાવ્ય અને ગીતો : ધોરણ ૧ થી ૪ ના વય જૂથ ના બાળકો.એ ભાગ લેવો. આ સાથે વિસ્તારના નાગરિકો પણ કાર્યક્રમ માં હાજર રહે અને તેઓ સાથે પણ પર્યાવરણ દિન ના ભાગ રૂપે પ્લાસ્ટિક ઝભલાં ના વપરાશ પર પ્રતિબંધ માટે ના ઊપાય સંદર્ભે ચર્ચા કરવામાં આવનાર છે અને સાંજે કાર્યક્રમ ના અંતે બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવનાર છે. જેથી વિસ્તાર ના દરેક નાગરિકો તેમજ સ્થાનિક મહીલા મંડળો ને હાર્દીક આમંત્રણ છે. ઉપરોકત સ્પર્ધા ઓ માં ભાગ લેવા ઇરછુક દરેક બાળકો અને સ્પર્ધકો એ તારીખ ૦૩.૦૬.૨૦૧૩ સુધી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી નામ નોંધાવવા.
તારીખ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઊજવણી 05/06/2013 - 17:30 05/06/2013 - 20:00 Venue :પ્રમુખ સ્વામીનગર ,ગાયત્રિમંદિર Organizer : ભુજ નગર સેવા સદન તેમજ એચ.આઇ.સી કાર્યક્રમ હેઠળ સહજીવન સંસ્થા Contact : નામ નોંધાવવા સંપર્ક : ૦૨૮૩૨-૨૫૧૮૧૪, ૨૫૧૯૧૪, ૯૪૦૮૯૩૬૧૪૮ Guest :  શ્રી કાન્તિસેન શ્રોફ Description : તારીખ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઊજવણી ના ભાગ રૂપે ભુજ નગર સેવા સદન તેમજ એચ.આઇ.સી કાર્યક્રમ હેઠળ સહજીવન સંસ્થા દ્વારા વોર્ડ નંબર ૧૩ અને ૧૪ માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન હાથ ધરાયું છે .જેમાં અલગ અલગ પ્રકારે સ્પર્ધા નું આયોજન કરેલ છે.: ૧. કિવઝ સ્પર્ધા , ૨. કોમીક ડ્રોઈંગ સ્પર્ધા , ૩. વકૃત્વ સ્પર્ધા -વિષય : ભુજ શહેર ને સ્વરછ અને સુંદર બનાવવા હું શું યોગદાન આપી શકું. ઉપરોકત દરેક સ્પર્ધા માં ધોરણ ૫ થી ૮ ના વય જૂથ ના બાળકો એ ભાગ લેવો. ૪.કાવ્ય અને ગીત સ્પર્ધા : પર્યાવરણ સંદર્ભ ના કાવ્ય અને ગીતો : ધોરણ ૧ થી ૪ ના વય જૂથ ના બાળકો.એ ભાગ લેવો. આ સાથે વિસ્તારના નાગરિકો પણ કાર્યક્રમ માં હાજર રહે અને તેઓ સાથે પણ પર્યાવરણ દિન ના ભાગ રૂપે પ્લાસ્ટિક ઝભલાં ના વપરાશ પર પ્રતિબંધ માટે ના ઊપાય સંદર્ભે ચર્ચા કરવામાં આવનાર છે અને સાંજે કાર્યક્રમ ના અંતે બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવનાર છે. જેથી વિસ્તાર ના દરેક નાગરિકો તેમજ સ્થાનિક મહીલા મંડળો ને હાર્દીક આમંત્રણ છે. ઉપરોકત સ્પર્ધા ઓ માં ભાગ લેવા ઇરછુક દરેક બાળકો અને સ્પર્ધકો એ તારીખ ૦૩.૦૬.૨૦૧૩ સુધી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી નામ નોંધાવવા.

Pages