Events

Event Begins on Ends on Description
On 22nd Feb. Blood grouping & blood donation camp organized by Bhuj Rajgor Medical Trust 22/02/2014 - 08:15 22/02/2014 - 08:15 Venue : નવી રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રીલોકેશન સાઇટ, ભુજ. New Rajgor community hall, RTO relocation site, Bhuj Organizer : શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ તથા ભુજ રાજગોર સમાજ Contact : જિગ્ના સુનીલ ગોર (પ્રમુખ), વિરેન ગિરીષ ગોર (મંત્રી), પંકજ ગોર‌(ખજાનચી) Jigna Gor : 98 988 255 76 Description : શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ તથા ભુજ રાજગોર સમાજ આયોજિત ૩૩મા સમુહલગ્નોત્સવમાં ભુજ રાજગોર મેડિકલ ટ્રસ્ટ દ્વારા ૨૨મી ફેબ્રુઆરીના રોજ બ્લડ ગ્રુપિંગ અને બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
End violence against women ૧૪ ફેબ્રુઆરી "સો કરોડનો ઊમડતો જુવાડ" સ્ત્રી હિંસા વિરોધી પર્વ 14/02/2014 - 18:45 14/02/2014 - 18:45 Venue : હમીરસર તળાવના કાંઠે, પેન્શનર ઓટલા પર, ભુજ. Organizer : કચ્છ મહિલા વિકાસ સંગઠન Contact : kmvskutch@gmail.com Guest :  Description : As the world is rising again, to curb the violence, the time has come for us to rise also.. As we celebrated 14th February last year, this year too we shall join hands again to seek justice and raise our voices to end violence against women. As a mark to celebrate a world- free of violence, we have arranged for an evening performance by female folk artists of our collective- Soorvani and another theatrical performance by local artists. The event would take place at: 14th February, Hamirsar lake, 6.45 PM onwards Please join us in the event and let us all pledge together for ending violence. we request you to invite your family, friends and other members to make this a true celebration of spirits. Kindly circulate this among other like minded organisations and individuals..
Sufi Sangeet Sandhya - 9 Feb 2014 09/02/2014 - 18:30 09/02/2014 - 18:30 Venue : Prabhudarshan hall, Adipur, Kutch Organizer : Kutch Mahila Vikas Sangathan,Bhuj and The Indian Institute of      Sindhology, Adipur Contact : Jagruti Gadhvi           ujjasradio (@) gmail.com      : 99257 38970 Guest :  Description : 
Workshop on Education : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આયોજિત શિક્ષણ ગોષ્ઠી ૭-૦૨-૨૦૧૪ 07/02/2014 - 16:30 07/02/2014 - 16:30 Venue : કચ્છ કલ્યાણ સંઘ Organizer : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ Contact : ચિંતન રાવલ :  ૯૯૨૫૬૩૪૦૪૧ Guest : ડૉ.તુષારભાઈ હાથી Description : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકો સાથે વાર્તાલાપ અને આજ ની શિક્ષણ પ્રથા-પ્રણાલી ને લગતી ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ફક્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકો માટે શિક્ષણ ગોષ્ઠી નો કાર્યક્રમ રાખેલ છે જેમાં ડૉ.તુષારભાઈ હાથી મુખ્ય વક્તા રેહશે.
ACT Seminar updt: Documentory Movie SWARAJ IN HIRVE BAZAR on 1, Feb, 2014 at ACT Office, BHUJ at 4.00 to 6.00 P.M. 01/02/2014 - 04:00 01/02/2014 - 04:00 Venue : ARID COMMUNITIES AND TECHNOLOGIES(ACT), PLOT NO. 194, ODHAV AVENEW, PRAMUKHSWAMINAGAR, BHUJ Organizer : ARID COMMUNITIES AND TECHNOLOGIES(ACT)  Contact : 02832 651531 Guest : - Description : ACT Seminar updt: Documentory Movie SWARAJ IN HIRVE BAZAR on 1, Feb, 2014 at ACT Office, BHUJ at 4.00 to 6.00 P.M.
26th Jan - Bhuj Earthquake : Our Memories - ભુજ ધરતીકંપ : આપણા સ્મરણો 26/01/2014 - 11:00 26/01/2014 - 11:00 13 years back, a terrible event shacked our lives, our cities and our souls... We, citizens of Bhuj, stood up and rebuilt as much as we could what the earthquake had taken from us and made of Bhuj a growing and flourishing city! However we should not forget the lessons that this experience taught us and be prepared for the future. To commemorate this event and look at the future with confidence, come on the 26th of January 2014 to the bank of Hamirsar. ૧૩ વર્ષ પહેલાં એ ભયાનક ઘટનાએ આપણા જીવન, આપણા શહેર અને આપણા આત્મા સુધ્ધાંને હચમચાવી દીધા હતાં... પરંતુ ભુજના આપણે સૌ નાગરિકો બેઠા થયા અને ભૂકંપે જે છીનવી લીધું હતું તે પાછું મેળવવાની સાથે સાથે ભુજને એક વિકાસશીલ શહેર બનાવ્યું છે ! તેમ છતાં એ ભૂકંપમાંથી મળેલા પાઠ અને અનુભવોને ભુલી ન જઇ જે નથી શીખ્યા એ શીખી ભવિષ્ય માટે તૈયાર થઇએ ! આવો ૨૬મી જાન્યુઆરીના દિવસે સાથે મળીને એ વિતેલી ઘટનાને યાદ કરી સક્રિય અભિગમ સાથે ભવિષ્ય તરફ આગળ વધવા માટે  ભેગા થઇએ આપણા હમીરસરના કાંઠે ! -------- સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ કલાક : ફોટોગ્રાફી સ્પર્ધા તથા પ્રદર્શન ઉદ્ગાટન સમારોહ ઇનામ વિતરણ અને પ્રદર્શન ઉદ્ઘાટન : સવારે ૧૧:૦૦ કલાકે મહેમાનો : શ્રી કિર્તીભાઇ ખત્રી, શ્રી નવિનભાઇ જોષી, શ્રી કાંતિલાલ દુબલ, શ્રી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, આશુતોષ ગોર (આ પ્રદર્શન ૨૬ તથા ૨૭ બે દિવસ માટે ભુજવાસીઓ માટે ખુલ્લું રહેશે.) From 11:00 am to 12:00 pm : Inauguration of Photography contest & Exhibition Prize Ceremony &  Inauguration of Exhibition : at 11:00 am Guests : Mr. Kirti Khatri, Mr. Navin Joshi, Mr. Kantilal Dubal, Mr. Upendra (This Exhibition will be open for 2 days ) બપોરે ૧૨:૦૦ કલાકથી સાંજે ૭ કલાક : “મેમરી વોલ" અનાવરણ તેમજ અન્ય કાર્યક્રમો “મેમરી વોલ" અનાવરણ : આ મેમરી વોલ પર ભુજવાસીઓ તેમની યાદગીરી સમી તસવીરો, યાદો, લખાણ કંઇ પણ મુકી શકશે. > ૧૦૮ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક સારવાર નિદર્શન અને તાલીમ > હુન્નરશાળા ટીમ દ્વારા ભુકંપ પ્રતિરોધક બાંધકામ માર્ગદર્શન > ભુજ બોલે છે કોર્નર (સભ્ય બનો, વેબસાઇટ સમજો, લેખ કે સમસ્યા આપો) > “ESAAP” કોર્નર (બચાવ કામગીરી વિષે સમજો, તાલીમમાં જોડાઓ) From 12:00 pm to 7:00 pm : Multiple activities at Hamirsar > “Earthquake Memory Wall” : Come and share your memories, photographs, stories, name of person you lost in Earthquake on this “Memory wall”. > Demonstration of rescue operation by ESAAP (rape ling) >  Earthquake awareness play by BBC ambassadors > Earthquake resource center : Construction guidelines and advices with Hunnarshala team -  First aid demonstration by 108 and medical college students સાંજે ૭:૦૦ કલાકથી ૯:૦૦ કલાક : લોક જાગ્રુતિ સાથે શ્રધ્ધાંજલિ સંધ્યા ૭:૦૦  કલાકે મીણબત્તી સાથે એકઠા થઇશું. ૭:૧૫ કલાકે મીણબત્તી પ્રગટાવી સદ્ગતોના માનમાં ૨ મિનિટનું મૌન રાખીશું. ૭:૧૫ કલાકથી કવિ શ્રી મદનકુમાર અંજારિયા કાવ્યો પ્રસ્તુત કરશે તેમજ "ESAAP” સંસ્થાની બચાવ કામગીરીના નિદર્શન સાથે "ભુજ બોલે છે"ના "એમ્બેસેડર્સ" જાગ્રુતિ નાટિકા રજૂ કરશે. From 7:00 pm to 9:00pm : A commemoration of the earthquake 7:00 pm Come with a candle 7:15 pm Candle lightning and Silence in honor of the people lost in the earthquake 7:15 pm onward : Poetry by Mr. Madankumar Anjaria and Earthquake awareness play સ્થળ : પેન્શનર ઓટલો, હમીરસર તળાવના કાંઠે, ભુજ. અન્ય કોઇ પણ માહિતિ માટે સંપર્ક કરો : જય અંજરિયા (૯૫૩૭૨ ૩૩૩૬૬) આયોજક : ભુજ બોલે છે, કચ્છ નવનિર્માણ અભિયાન. સંયોજકો  : “ESAAP”, “GSDMA”, “હુન્નરશાળા". Venue : Pensioner Otta, at Hamirasar Lake, Bhuj. Feel free to contact us on : 095372 33366 (Jay Anjaria) Organizer of Event  : “Bhuj bole Chhe”, Kachchh Navnirman Abhiyan. In collaboration with  : “ESAAP”, “GSDMA”, “Hunnarshala”
advocacy group meeting on 25th Jan. 2014 25/01/2014 - 05:00 25/01/2014 - 05:00 Venue : aryasamaj hall,lal tekri, Bhuj Organizer : dharmesh antani, Sahjivan Contact : dharmesh antani (9408936148) Guest :  Description :all active citizen of bhuj will      join with this.
ACT Seminar updt: TEAMWORK AND LEADERSHIP CULTURE BY Dr. YOGESH JADEJA on 28, DEC, 2013 at JSSS OFFICE, at 4.00 to 6.00 PM 28/12/2013 - 04:00 28/12/2013 - 04:00 Venue :53-B,  Bankers colony, Near jubilee Ground,(Jalshrot sneh samvardhan samiti office), Bhuj-Kachchh Organizer : Arid Communities and Technologies(ACT)-Bhuj Contact :02832 651531 Guest : Dr. Yogesh Jadeja Description :  A lecture on  TEAMWORK AND LEADERSHIP CULTURE BY Dr. YOGESH JADEJA on 28, DEC, 2013 at JSSS OFFICE, at 4.00 to 6.00 PM
ACT Seminar updt: Kamera - Oscars Award Winning Indian Short Film on 21, DEC, 2013 at JSSS OFFICE, at 4.00 to 6.00 PM 21/12/2013 - 04:00 21/12/2013 - 04:00 Venue : 53-B,  Bankers colony, Near jubilee Ground,(Jalshrot sneh samvardhan samiti office), Bhuj-Kachchh Organizer : Arid Communities and Technologies(ACT)-Bhuj Contact : 02832 651531 Guest :  Description :  Kamera - Oscars Award Winning Indian Short Film on 21, DEC, 2013 at JSSS OFFICE, at 4.00 to 6.00 PM
Rann Utsav 2013 (December to February) 15/12/2013 (All day) 15/02/2014 (All day) Venue : Whit Rann, Kutch Description :  A festival organized every year, celebrating the culture, music, dance and crafts of Kutch in the unique landscape of the White Rann.  Learn more about this event on the Gujarat Tourism page.

Pages