Events

Event Begins on Ends on Description
ભુજમાં ૩૦મીએ ૮થી ૧૨ વર્ષના બાળકો માટે હિમાયતી જુથ દ્વારા ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા 30/09/2014 - 16:30 30/09/2014 - 16:30 Venue : ખેંગાર પાર્ક, ભુજ. Organizer : હિમાયતી જુથ Contact :૯૯૨૪૪૯૯૭૨૦ Guest :  Description : “સ્વચ્છ ભુજ હરિયળું ભુજ" ચિત્ર સ્પર્ધા “સ્વચ્છ ભુજ સ્વસ્થ ભુજ" માં મારો ફાળો વકતૃત્વ સ્પર્ધા સ્થળ : ખેંગાર પાર્ક, ભુજ. તારીખ : ૩૦/૦૯/૨૦૧૪, મંગળવાર સમય : સાંજે ૪:૩૦ કલાકે
Seminar on Government Scheme 20/09/2014 - 16:00 20/09/2014 - 16:00 Venue : ACT Office, Matruchhaya, Plot No. 194, Odhav Avenue, Mundra Relocation Site, Bhuj-Kutch Organizer : Arid Communities & Technology (ACT) Contact : Gaurav Parmar : 98253 67374 Guest : Karman Marvada (Urban SETU, Bhuj) Description : Seminar on Government Scheme. Information provide by Karman Marvada. Time : 04:00 pm to 6:00 pm
ACT Seminar updt: Experiences Sharing of Chhatishgadh Training by Brijen Thakar on 12-07-2014 at ACT Office, BHUJ at 4.00 to 6.00 PM 12/07/2014 - 16:00 12/07/2014 - 16:00 Venue :ACT, Office, Bhuj Organizer :  ACT-Bhuj Contact : 02832 651531 Guest :  Shri Brijen Thakar Description : ACT Seminar updt:  Experiences Sharing of Chhatishgadh Training by Brijen Thakar on 12-07-2014 at ACT Office, BHUJ at 4.00 to 6.00 PM
ગણેશનગર ખાતે મોબાઇલ માહિતી મિત્રનો ઉદ્ઘાટન 03/07/2014 - 17:00 03/07/2014 - 17:00 આપણી માહિતી                  આપણાં માટે                      આપણાં સુધી માહિતી મિત્ર - ભુજ Venue : અર્બન હેલ્થ સેન્ટર , ગણેશનગર ભુજ Organizer : ભુજ સેતુ માહિતી કેન્દ્ર Contact : Karman Marvada: ૯૪૨૬૪૧૪૪૯૨ , Bhavshi Kher: ૯૮૭૯૩૪૮૮૯૧ , Bhavesh Bhatt:  ૯૯૭૮૯૯૭૨૩૪ Guest : વોર્ડ ૧૩ નાં કાઉન્સીલર તેમજ આગેવાનો, સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભુજ,  Description :  ભુજ સેતુ ભુજ શહેરમા છેલ્લા ૩ વર્ષથી લોકોને માહીતી, માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન અંર્તગત કાર્યરત છે. ખાસ કરીને વંચિત વિસ્તારનાં લોકોમાં સરકારનાં વિભાગોની યોજનાઓ તેમજ નાગરીકોનાં અધિકારો અંગે માહિતીનો અભાવ છે. આથી આ યોજનાઓનો લાભ છેવાડા ના લોકો જેવા કે નિરાધાર , વિધવા ,વિકલાંગો તેમજ વૃધ્ધ લોકો સુધી પહોંચે અને તેઓ પોતાના અધિકાર પ્રાપ્ત કરે તે ઉદેશને ધ્યાનમાં લઇ વંચિત વિસ્તારનાં નાગરીકોને સરકારનાં વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓથી માહીતગાર કરવા જેથી તેઓ યોજનાકીય લાભ અને કાયદાકીય માહિતી મેળવતા થાય. નાગરીકોનું સરકાર અને સંસ્થાઓ વચ્ચે અસરકારક જોડાણ ઉભું થાય એ માટે “ ભુજ સેતુ માહિતી કેન્દ્વ ” દ્વારા ચાલતા “ માહિતી મિત્ર ” વળે માહિતી - માર્ગદર્શન અને સેવાઓ પુરી પાડવામાં આવે છે. જે અંર્તગત છેવાડાનાં લોકો સુધી પહોંચવા માટે ગણેશનગર ખાતે મોબાઇલ માહિતી મિત્ર શરૂ કરવામાં આવી રહેલ છે. માહિતી મિત્રમાં આપવામાં આવતી સેવાઓ સરકારી યોજનાઓની માહિતી , સરકારી વિભાગોની માહિતી ,રાશન કાર્ડ , આધારકાર્ડ ,ચુંટણી કાર્ડ ,આર.ટી. આઇ. , અરજી ટાઇપીંગ , સોગંધ નામા , કાયદાકીય માહિતી ,સી.ડી. રાઇટ વગેરે  
"જલપેડી" - ભુજ શહેર – જળ વ્યવસ્થાપન અને સ્વાયત્તતાની દિશામાં પહેલ 09/06/2014 (All day) 09/06/2014 (All day) "જલપેડી" - ભુજ શહેર – જળ વ્યવસ્થાપન અને સ્વાયત્તતાની દિશામાં પહેલ Venue : જ્યુબીલી કોલોની, જીવણ્રાય તલાવ, ટાઉનહોલ  Organizer : જળ સ્ત્રોત સ્નેહ સન્વર્ધન્ સમીતી Contact : જળ સ્ત્રોત સ્નેહ સન્વર્ધન્ સમીતી - ૯૮૨૫૩ ૦૦૪૧૨, તરુનકાન્ત છાયા - ૯૯૭૯૫ ૦૭૧૦૩ Guest :  Description :  ભુજ શહેર – જળ વ્યવસ્થાપન અને સ્વાયત્તતાની દિશામાં પહેલ ભીમ અગિયારસ ના દિવસે જળસ્રોતો જેવાકે, તળાવ , કુવા વગેરેની ચોમાસાના આગમન  પુર્વે તેૈયારીના ભાગ રૂપે સાફ સફાઇ કરવાની ૫રં૫રા રહી હતી. આ પરંપરા વર્ષો થી ચાલી આવતી હતી, પરંતુ વર્તમાન સમય માં આ ૫રંપરા લુપ્ત થયેલ છે. ત્યારે આ પરંપરાને પુન:જીવિત કરવી એ જરૂરી છે. એ રીતે જળપેડી કાર્યક્રમ ગત વર્ષે ૨૦૧૩ માગશર સુદ અગિયારસ સંવત ૨૦૬૯ ના ૨૦ જુન ૨૦૧૩ ના રોજ જળસ્રોત સ્નેહ સંર્વધન સમિતિ, એરીડ કોમ્યુનીટીસ એન્ડ ટેકનોલોજિસ સંસ્થા અને સહયોગી સંસ્થાઓના સહયોગથી આ ઉદેશને કેન્દ્ર માં રાખી સંકલીત અને લોક ભાગીદારીથી કામ થાય તેવા અભિગમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. વર્ષોની પરંપરાને પુન:જીવિત કરવા નો અભિગમ હોઇ ચાલુ વર્ષે પણ જળસ્રોત સ્નેહ સંર્વધન સમિતિ, એરીડ કોમ્યુનીટીસ એન્ડ ટેકનોલોજિસ સંસ્થા, હોમ્સ ઇન ધ સીટી પ્રોગ્રામ-પાર્ટનર્સ સંસ્થાઓ અને આરગ્યમ સંસ્થાના સહયોગથી ભીમ અગિયારસ , જેઠ સુદ સંવત ૨૦૭૦ તારીખ ૯. ૬. ૨૦૧૪ ના સોમવારના રોજ જળપેડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભુજ શહેરના રહેવાસીઓ ઉ૫સ્થિત રહે અને પાણીના વ્યવસ્થાપન અને સ્વાયત્તતાની દીશા માં પહેલ કરે, અને આ કાર્યક્રમને આગળ ધપાવે તેવા અભિગમ સાથે .......................... જળસ્રોત વિકાસ અને વ્યવસ્થાપન અંગે પ્રદર્શન : જયુબીલી કેાલોની મધ્યે (ઉદ્‌ઘાટન સમારંભ) સમય: સવારે ૮:૦૦ કલાક થી ૧૦:૦૦ કલાક પ્રદર્શન સાંજે ૫:૩૦ કલાક થી ૭:૩૦ કલાક ખુલ્લુ રહેશે.  જીવણરાઇ તળાવનું ખાણેત્રું : સમય: સવારે ૯:૦૦ કલાકે. (વિવિધ આગેવાનોની હાજરીમાં)  પાણી અંગે ફિલ્મ શો જાયન્ટ્સ હોલ, શાંતિનીકેતનની બાજુમાં, હોસ્પિટલ રોડ, મધ્યે:  (સ્કૂલ તથા કોલેજના વિધાર્થીઓ / સંસ્થા તથા વિવિધ મંડળો માટે) સમય: સાંજે ૫:૦૦ કલાક થી ૭:૦૦ કલાક  વિવિધ સોસાયટી ની સમિતિઓ જીવણરાય તળાવ, જયુબેલી કોલોની તથા શીવરા મંડપ વિસ્તારની મુલાકાત અને તેનું પ્રત્યેક્ષ નિદર્શન . સમય: સવારે ૮:૩૦ કલાક થી ૧૧:૩૦ કલાક સાંજે ૫:૩૦ કલાક થી ૭:૩૦ કલાક તરૂણકાંતભાઇ છાયા,                                                                                                                ડો. યોગેશ જાડેજા, કન્વીનરશ્રી                                                                                                                           ડાયરેકટરશ્રી, જળસ્રોત સ્નેહ સંર્વધન સમિતિ,                                                                                             એરીડ કોમ્યુનીટીસ એન્ડ ટેકનોલોજિસ, ભુજ-કચ્છ.                                                                                                                                       ભુજ-કચ્છ. વધારે માહીતી માટે સંપર્ક : જળસ્રોત સ્નેહ સંર્વધન સમિતિ - ૯૮૨૫૩૦૦૪૧૨ તરૂણકાંતભાઇ છાયા - ૯૯૭૯૫૦૭૧૦૩

૧૩મી એપ્રિલે ભુજમાં "ગુંજ"ની ચળવળનું આયોજન ! The movement "Gooonj" in bhuj on 13th April. 13/04/2014 - 04:00 13/04/2014 - 04:00 Venue : રાજારામ કેમ્પસ, કેમ્પ એરિયા ભુજ Rajaram campus, kamp area, Bhuj Organizer : ગુંજ ટીમ - Gooonj Team Contact : ૯૯૦૯૯૨૧૨૭૧- 9909921271 Guest : રાજકિય પક્ષોના લોકપ્રતિનિધિઓ, ભુજના જવાબદાર નાગરિકો અને મહિલાઓ  Description : કચ્છની મહિલાઓ તેમની સલામતિ માટે અને તેમના પર થતી હિંસા સામે અવાજ ઉઠાવવા તેમજ દારુના વ્યાપક વેંચાણ અને વપરાશ પર પ્રતિબંધ આવે એ માટે એકજુથ બની છે. અને આ ચળવળને દરેક સ્તરે સહકાર મળે એ માટે "ગુંજ"ની એક ચળવળનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર કાર્યક્રમમાં કચ્છની બહેનોને મોટી સંખ્યામાં જોડાઇ "ગુંજ"ની માંગો રાજકીય લોક પ્રતિનિધિઓ સુધી પહોંચાડવામાં મદદરુપ બને એ માટે આહવાન કરવામાં આવે છે. આ આયોજનમાં રાજકીય લોક પ્રતિનિધિઓ, જાગ્રુત નાગરિકો તેમજ વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાશે. visit Gooonj at : http://bhujbolechhe.org/en/users/gooonjvoice
સમગ્ર કચ્છની બહેનોનો સ્ત્રી હિંસા, સુરક્ષા અને વ્યાપક દારૂના મુદ્દે રાજકીય પક્ષોને પડકાર !! 25/03/2014 - 10:30 25/03/2014 - 12:30 છેલ્લા પાંચ વર્ષમાં આઓધોગિક વિકાશની હરણફાળ ભારત કચ્છ જીલ્લામાં સ્ત્રી હિંસા અને અત્યાચારની ગતી બેવડાઈ છે. ત્યારે કચ્છની ખમીરવંતી સ્ત્રી નાગરીકો ની આ સ્ત્રી શક્તિ એ હવે આ બધુ સહન ના કરી લેતા ઘૂંઘવતાં મૌન ને તોડી ગુંજ સ્વરૂપે સ્વયં રીતે મેદાનમાં પડી છે અને અત્યારે જ્યાં એક બાજુ ચૂંટણીનાં પડધમ વાગી રહ્યા છે. તથા સૌ પક્ષો મહિલા મતદારોને લુભાવવા અનેકાધિક વાયદા કરી રહ્યા છે, ત્યારે આ બહેનોની ગુંજને બુલંદ અવાજ આપી રાજકીય પક્ષોને સુરક્ષા, સલામતી અને દારૂના વ્યાપક વેચાણના મુદ્દે પડકાર્યા છે. આપ સૌને આપના પોતીકા કાર્યક્રમમાં સ્વયં રીતે હાજરી આપવા આમંત્રણ છે. તારીખ: 26/03/2014 સમય: 10:30 સવારે, સ્થળ: ભુજ લોહાણા ભવન, વીડી હાઈસ્કૂલની બાજુમાં, ભુજ-કચ્છ. સંપર્ક: ખતાબેન સમેજા : 94291 98948   Gunj is voices of individual women collective who raise their voice for violence against women. It is a movement against violence. we want to share and discuss the concept and our demand which should be cover in manifesto of political parties.  Gunj wants to spread this movement to all over Kutch and Gujarat so we  inviting you to join this meeting  as a sensitive and aware civilian. Meeting date: 26-3-2014 Time : 10:30 to 12:30 Place: Lohana Bhavan near VD High School, Bhuj Kutch Contact: Ms. Khataben Sameja, 94291 98948  
On 22nd Feb. Blood grouping & blood donation camp organized by Bhuj Rajgor Medical Trust 22/02/2014 - 08:15 22/02/2014 - 08:15 Venue : નવી રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રીલોકેશન સાઇટ, ભુજ. New Rajgor community hall, RTO relocation site, Bhuj Organizer : શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ તથા ભુજ રાજગોર સમાજ Contact : જિગ્ના સુનીલ ગોર (પ્રમુખ), વિરેન ગિરીષ ગોર (મંત્રી), પંકજ ગોર‌(ખજાનચી) Jigna Gor : 98 988 255 76 Description : શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ તથા ભુજ રાજગોર સમાજ આયોજિત ૩૩મા સમુહલગ્નોત્સવમાં ભુજ રાજગોર મેડિકલ ટ્રસ્ટ દ્વારા ૨૨મી ફેબ્રુઆરીના રોજ બ્લડ ગ્રુપિંગ અને બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
End violence against women ૧૪ ફેબ્રુઆરી "સો કરોડનો ઊમડતો જુવાડ" સ્ત્રી હિંસા વિરોધી પર્વ 14/02/2014 - 18:45 14/02/2014 - 18:45 Venue : હમીરસર તળાવના કાંઠે, પેન્શનર ઓટલા પર, ભુજ. Organizer : કચ્છ મહિલા વિકાસ સંગઠન Contact : kmvskutch@gmail.com Guest :  Description : As the world is rising again, to curb the violence, the time has come for us to rise also.. As we celebrated 14th February last year, this year too we shall join hands again to seek justice and raise our voices to end violence against women. As a mark to celebrate a world- free of violence, we have arranged for an evening performance by female folk artists of our collective- Soorvani and another theatrical performance by local artists. The event would take place at: 14th February, Hamirsar lake, 6.45 PM onwards Please join us in the event and let us all pledge together for ending violence. we request you to invite your family, friends and other members to make this a true celebration of spirits. Kindly circulate this among other like minded organisations and individuals..

Pages