ભુજમાં જી.એસ.ટી. અંગે માહિતી સેમિનાર

Date
Wed, 05/07/2017 - 18:00

Venue : Vijayraj ji Library, Bhuj

Organizer : Bhuj Urban Setu, Bhuj Bole Chhe

Contact : 9978219721

Guest

Description : ૧લી જુલાઇથી વેટના સ્થાને સરકાર દ્વારા જી.એસ.ટી. કર જાહેર કર્યો છે. અનેક લોકો જીએસટી શું છે એ જાણવા માટે તત્પર છે. આ સંદર્ભે ભુજ અર્બન સેતુ અને "ભુજ બોલે છે"ના સંયુક્ત ઉપક્રમે આગામી ૫ જુલાઇના રોજ એક સેમિનારનું આયોજન કરાયું છે જેમાં વિષયના તજજ્ઞો માહિતી અને માર્ગદર્શન આપશે.