જલપેડી ૨૦૧૫ - ભુજ શહેરની જળ સ્વાવલંબનની દિશામાં પહેલ

Date
Fri, 29/05/2015 - 09:00

Venue : ભીડનાકા બહાર, જુના રેલ્વે સ્ટેશન રોડ, ખાદી બાગ અને ગોધરા ધર્મશાળાની સામે, ભુજ.

Organizer : જેએસએસએસએસ, એક્ટ, સાથી સંસ્થાઓ, ભુજ નગરપાલિકા, ભાડા અને આરગ્યમ સંસ્થા

Contact : જળ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતી - ૯૮૨૫૩૦૦૪૧૨

Guest

Description : છેલ્લા ૩ વર્ષથી પાણીના સ્રોતોની જાળવણી બાબતે સભાનતા લાવવા 'જળ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતી', 'એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેક્નોલોજીસ' અને અન્ય સંસ્થાઓના સહકારથી "જલપેડી" ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાલે પણ જેએસએસએસએસ, એક્ટ, સાથી સંસ્થાઓ, ભુજ નગરપાલિકા, ભાડા અને આરગ્યમ સંસ્થાઓના ઉપક્રમે તા. ૨૯મી મે, ૨૦૧૫ના દિવસે "જપેડી-૨૦૧૫"નું આયોજન કરવામાં આવ્યું છે. જેના હેતુઓ "દેશલસર તળાવ વિકાસ સંવાદ" અને "જળ સંચય માટે નાગરિકો દ્વારા હાથ ધરવાની આગામી પ્રવૃતિઓનું આયોજન" છે.