ભુજના વોર્ડ નં. ૩માં કમિટીની રચના તથા વોર્ડ ઓફિસનું ઉદ્ઘાટન

Date
Fri, 16/01/2015 - 04:00

Venue : નાગોર સમાજવાડી, સુરલભીટ્ટ રોડ, ભીડ ગેટ પાસે, ભુજ

Organizer : વોર્ડ નં.૩ ના કાઉન્સીલર

Contact : ફકીરમામદભાઇ કુંભાર, કુલસુમબેન સમા, મુસ્તાકભાઇ હિંગોરજા

Guest : શ્રી હેમલતાબેન, પ્રમુખશ્રી ભુજ નગર સેવા સદન

શ્રી ઝાલાસાહેબ, ચીફ ઓફિસર

Description : ભુજના વોર્ડ નં. ૩માં કમિટીની રચના તથા વોર્ડ ઓફિસનું ઉદ્ઘાટન

લોકભાગીદારી દ્વારા લોકશાસનના સમાન અને નિષ્પક્ષ અમલીકરણ માટે વોર્ડ કમિટીની રચના કરવામાં આવનાર છે. આ કમિટીમાં વોર્ડ નં.૩ ના દરેક વિસ્તારના પ્રતિનિધિઓને સાંકળી વોર્ડનાં વિકાસકાર્યો ધ્યાને લેવામાં આવશે.