ભુજમાં ૩૦મીએ ૮થી ૧૨ વર્ષના બાળકો માટે હિમાયતી જુથ દ્વારા ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા

Date
Tue, 30/09/2014 - 16:30

Venue : ખેંગાર પાર્ક, ભુજ.

Organizer : હિમાયતી જુથ

Contact :૯૯૨૪૪૯૯૭૨૦

Guest

Description :

“સ્વચ્છ ભુજ હરિયળું ભુજ"

ચિત્ર સ્પર્ધા

“સ્વચ્છ ભુજ સ્વસ્થ ભુજ" માં મારો ફાળો
વકતૃત્વ સ્પર્ધા

સ્થળ : ખેંગાર પાર્ક, ભુજ.
તારીખ : ૩૦/૦૯/૨૦૧૪, મંગળવાર
સમય : સાંજે ૪:૩૦ કલાકે