We care for our city - Citizens concerns

આપણા શહેરની કાળજી - નાગરિકોની ચિંતા

We all want to make Bhuj a better city. What do you think could be improved in your area or in the entire city?
Share your concerns and make things change!

HOW DOES IT WORK?

  1. Submit your  concern form onlineBased on this information, we will create a concern page and it will appear on Bhuj Bole Chhe (map and concern page).
  2. We will contact you and arrange a meeting with the related the related authorities or organizations (Counselor, Bhuj Nagarpalika, BHADA, MLA...)
  3. We will publish the replies online and support you to find a solution. 
  4. We hope that your concern will be solved soon! 

LEGEND : Solved concerns | Current concerns

Current concerns

Photo Info Status
Illegal Water salling on Pumping station near Shivnagar - 24/01/2015
Latest update : we can't do any this but in future if you answer us positive we will take action to them
દેશલસર તળાવમાં થઇ રહેલ ગંદકીને કારણે લોકો બિમાર થઇ રહ્યા છે - 14/11/2014
Latest update : લેખીત અને મોખીક ઘણી ફરીયાદ કરી છે
નરસીંહ મહેતાની સરકારી શાળાથી હિલ ગાર્ડન સુધી બાવળ અને ગંદકીથી ત્રાહિમામ - 11/11/2014

સહયોગનગર ચાર રસ્તાથી સરકારી ઇજનેરી કોલોજ સુધીના રોડ ઉપર અતીશય બાવળ વધ્યા છે - 11/11/2014

વાલદાસનગરમાં વિવિધ સમસ્યાઓના ઉકેલ જરુરી છે. - 06/11/2014

ભુજ મેયરના ઘર સામે થઇ રહેલી દબાણ પ્રવ્રુતી - 11/10/2014
Latest update : મૌખિક અનુરોધ કરેલ પરંતુ યોગ્ય પ્રતિસાદ મળેલ નથી અને હજુ આજરોજ (તા.૧૧/૧૦/૨૦૧૪) પણ દબાણ ની પ્રવૃત્તિ ચાલુ છે.
કોર્પોરેસન બેંક પાસે નગરપાલીકાની રોડ લાઇટનૂ પોલ્ જોખમ સર્જે છે - 13/09/2014

જુના કચ્છમિત્ર પાસે કચરાપેટીની ખાસ જરુર છે - 08/09/2014

Pages

Photo Info Status
ત્રિમંદિર થી સેવન સ્કાઇ હોટલ સુધી રોડ લાઇટની જરૂરિયાત - 13/04/2013
Latest update : નગરપાલિકા દ્વારા તા. 19/07/2013ના રોજ અપડેટ: PGVCL કનેકસન લેવાની પ્રોસીજર ચાલુ છે.

Solved

રાવલવાડી જાહેર સરકારી રસ્તા ઉપર થયેલ બાંધકામ દુર કરવા - 17/06/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ તારીખ 21/06/2013: સદર દબાણકાર નિયમ મુજબ નોટિશ આપવામાં આવી છે. આમ છતાં જો તેઓ સ્વેચ્છાએ દબાણ હટાવસે નહીં તો નગરપાલિકા દૂર કરશે.

Solved

કંસારા બજારમાં ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. - 11/04/2013
Latest update : થોડા સમય અગાઉ કંસારા બજારની એ ગટરનું નવું ઢાંકણું નાખી દેવામાં આવ્યું છે. જેની હારુનભાઈએ પણ માહિતી આપી છે.

Solved

છથીબારી વિસ્તારમાં ઉભરાતી ગટર બંધ થવી જોઈએ. - 25/06/2013
Latest update : નગરપાલિકા dwara તા. 19/07/2013 રોજ અપડેટ : ફરિયાદ ધ્યાને લીધી છે. જલદીપ હોટલ અને જનતાઘર પાસે જ્યાં લાઇન ચોકઅપ હતી તે સફાઈ કરતાં પ્રશ્ન ઉકેલાઈ છે.

Solved

ખેંગારબાગની લાઇટો દિવસે ચાલુ હોય છે જે બંદ હોવી જોઇયે. - 18/06/2013
Latest update : નગરપાલિકા દ્વારા તા. 19/07/2013 રોજ અપડેટ: મુદ્દો ધ્યાને લીધેલ છે. ક્યારેક રિપેરિંગ માટે લાઇન ચાલુ હોય છે. આમછતાં વેડફાટ ના થાય તે માટે સૂચના આપવામાં આવી છે.

Solved

માતૃછાયા સ્કૂલ પાસેની ગટર ઉભરાય છે. - 17/07/2013
Latest update : નગરપાલિકા દ્વારા તા. 19/07/2013ના રોજ અપડેટ : પાસેની બેકારીની ડ્રેનેજ લાઇનમાં બેકરીના બિન ઉપયોગી ખાધ પદાર્થ નાખવાથી ડ્રેનેજ ચોક-અપ થાય છે. તાજેતરમાં બેકારીને રૂપિયા 500/- દંડ કર્યો છે. હવે પછી તેનું કનેકસન કાપી નાખવામાં આવશે.

Solved

આશાપુરા સોસાયટી વિસ્તારમાં પાણીની લાઇન, ગટર લાઇન અને રસ્તો નથી - 08/05/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ : પાણી અને ડ્રેનેજ લાઈનના કનેક્શન મેળવવા માટે નિયત ફોર્મમાં અરજી કર્યે થી સર્વે કરી કનેક્શન આપવામાં આવશે.

Solved

ખત્રી ચૌક પથાપીર વિસ્તારમાં પાણી ખૂબ ઓછા દબાણ થી આવે છે. - 06/05/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ તારીખ 21/06/2013 : નિરાકરણ થયેલ છે.

Solved

Pages