We care for our city - Citizens concerns

આપણા શહેરની કાળજી - નાગરિકોની ચિંતા

We all want to make Bhuj a better city. What do you think could be improved in your area or in the entire city?
Share your concerns and make things change!

HOW DOES IT WORK?

  1. Submit your  concern form onlineBased on this information, we will create a concern page and it will appear on Bhuj Bole Chhe (map and concern page).
  2. We will contact you and arrange a meeting with the related the related authorities or organizations (Counselor, Bhuj Nagarpalika, BHADA, MLA...)
  3. We will publish the replies online and support you to find a solution. 
  4. We hope that your concern will be solved soon! 

LEGEND : Solved concerns | Current concerns

Current concerns

Photo Info Status
“ફ્લોટ બોલ વાલ્વ” (Float Ball Valve) ફરજીયાત કરી નાખવામાં આવે તો ઘણું પાણી બચી શકે - 10/01/2014
Latest update : Date : Action :
ભુજ શહેરના ન્યૂરોલોજિસ્ટ ડોક્ટરની જરૂરિયાત - 11/04/2013
Latest update : આ અંગે આઇ એમ એ ની મુલાકાત લીધી હતી પણ તેના પ્રમુખ બદલાઇ જતાં ફરી મુલાકાત કરવાની રહેશે.
ઈમરજન્સી માં તબીબો તેમની ફરજ-જવાબદારી નિભાવે - 21/09/2013
Latest update : આ અંગે આઇ એમ એ ની મુલાકાત લીધી હતી પણ તેના પ્રમુખ બદલાઇ જતાં ફરી મુલાકાત કરવાની રહેશે.
Parking system of bhuj is need management - 10/01/2014
Latest update : Date : Action :
WE DONT HAVE ENOUGH MEDICAL TREATMENT IN OUR CITY. - 10/01/2014
Latest update : Date : Action :
ભુજમાં એનીટાઇમ મિલ્ક માટે જમીનની ફાળવણી થવી જોઇયે - 05/07/2013
Latest update : નગરપાલિકા દ્વારા તા. 19/7/2013 રોજ અપડેટ : આ પ્રકારની મધર ડેરી અને હિંદુસ્તાન યુનિલિવરની પણ દરખાસ્ત છે. તેના ઉપર વિચારણા ચાલુ છે.
ભુજ ના મુખ્યા માર્ગો પર ટ્રાફિક સિગ્નલ મુકવા જોઇએ - 23/05/2013
Latest update : Date :23/05/2013 Action : એજાજ જૂનેજા દ્વારા રજૂઆત: ભુકંપ બાદ ભુજ શહેરનો વિકાસ અતિ ઝડપથી થયો છે, શહેરની વસ્તી વધી છે, વિકાસને લીધે લોકોની સુખાકારીમા પણ વધારો થયો છે, હાલમા શહેરમા ટ્રાફિકની સમસ્યા ધણી જ વધી ગઇ છે તેવા સંજોગોમા ભુજ ના મુખ્યા માર્ગો પર ટ્રાફિક સિગ્નલ મુકવા જોઇએ તેમજ જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ફ્લાયઓવર બનાવવો જોઇએ જેથી શહેરની ટ્રાફિકની સમસ્યાતો હળવી થઇ જશે સાથે શહેરની સુન્દરતામા પણ ચાર ચાંદ લાગી જશે. આમ સબન્ધીત તંત્ર યોગ્ય ઘટતુ કરે તેવી લોક માંગ છે....!
Restrict city area access for private buses. - 11/04/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ : નગરપાલિકા એ આ મુદ્દો ગંભીરતાપૂર્વક જીલ્લા કક્ષાએ રજુ કરેલ છે. પ્રાથમિક જાહેરનામું બહાર પડેલ છે. બાકીની પ્રક્રિયા મેજીસટ્રેલ બ્રાંચ જીલ્લા સેવા સદન હસ્તક છે.

Pages