We care for our city - Citizens concerns

આપણા શહેરની કાળજી - નાગરિકોની ચિંતા

We all want to make Bhuj a better city. What do you think could be improved in your area or in the entire city?
Share your concerns and make things change!

HOW DOES IT WORK?

  1. Submit your  concern form onlineBased on this information, we will create a concern page and it will appear on Bhuj Bole Chhe (map and concern page).
  2. We will contact you and arrange a meeting with the related the related authorities or organizations (Counselor, Bhuj Nagarpalika, BHADA, MLA...)
  3. We will publish the replies online and support you to find a solution. 
  4. We hope that your concern will be solved soon! 

LEGEND : Solved concerns | Current concerns

Current concerns

Photo Info Status
ભુજમાં વંડી ફળિયા વિસ્તારમાં રસ્તા, પાણી અને ગટરની સમસ્યાનું નિવારણ અનિવાર્ય ! - 14/03/2014

Spoiling of water due to damage line in bhuj. - 28/03/2014
Latest update : Society builder already register this complaint to bhuj, nagar palika. I complained in water branch of Municipality. Still no action taken.
પ્રમુખસ્વામીનગરના ગુણાતીત ચોકમાં કોમ્યુનીટી હોલ બનવો જોઇએ - 13/02/2014

કેમ્પ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય - 03/04/2014
Latest update : નગરપાલિકામાં વારંવાર લેખિત મૌખિક રજુઆતો કરેલી છે.
પ્રમુખસ્વામીનગરના પ્રથમ્ ગેટથી બીજા ગેટ સુધીના રસ્તાની હાલત બિસ્માર - 03/04/2014
Latest update : હેમલતાબેન ગોર અને નિમાબેન આચાર્ય બન્નેને રુબરુ મળીને જાણ કરેલ છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે રોડના કામ મંજુર થઇ ગયા છે. પણ હજી કોઇ જ કામગીરી થઇ નથી.
અનેક સમસ્યાઓથી ઘેરાયેલું વાલદાસનગર - 20/05/2014

મારૂતિ નગરમાં પાણી અનિયમિત આવે છે. - 20/05/2014

ધારાનગર વોર્ડ 1 માં ગ્રાન્ટ મંજૂર હોવા છતાં રોડ બન્યા નથી - 20/05/2014

Pages