We care for our city - Citizens concerns

આપણા શહેરની કાળજી - નાગરિકોની ચિંતા

We all want to make Bhuj a better city. What do you think could be improved in your area or in the entire city?
Share your concerns and make things change!

HOW DOES IT WORK?

  1. Submit your  concern form onlineBased on this information, we will create a concern page and it will appear on Bhuj Bole Chhe (map and concern page).
  2. We will contact you and arrange a meeting with the related the related authorities or organizations (Counselor, Bhuj Nagarpalika, BHADA, MLA...)
  3. We will publish the replies online and support you to find a solution. 
  4. We hope that your concern will be solved soon! 

LEGEND : Solved concerns | Current concerns

Current concerns

Photo Info Status
દાદુપીર રોડ માં આંગણવાડી મકાન માટે જમીન નકી કારાઈ - 26/03/2013
Latest update : Date : 12/03/2013 Action : Selection of a site with the community
Need of Sign board for Ayna mahel - 28/11/2013
Latest update : Date : Action :
અરિહંતનગરમાં અવારનવાર ગટર ઉભરાય છે - 28/11/2013
Latest update : Date : Action :
ભુજ શહેરના અંદરના વિસ્તાર માં ટપાલ વિતરણ બંધ છે - 28/11/2013
Latest update : Date : Action :
Shortage of water in Old umed nagar colony - 01/04/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ : રીપેરીંગ કામ થયેલ છે.
જી કે જનરલ હોસ્પિટલ પાછળ રામકૃષ્ણ કોલોની અને રાજારામ કેમ્પસ થી એરફોર્સ સુધી no રોડ ધૂળ, રેતી થી ભરાયેલ છે જે સાફ થવું જોઇયે. - 06/05/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ : ધ્યાને લીધેલ છે. સફાઈ કરવામાં આવશે. સંપર્ક દિગ્વિજય સિંહ ૯૫૮૬૧૦૪૦૪૦
Irragular cleaning in Shivam park area : Provide Big Dustbin Outside the Shivam Park Society - 16/05/2013

ન્યુ મિંટ રોડ ઉપર ગટરો, સફાઇ તેમજ રોડના કામની ખુબજ જરૂરીયાત છે. - 20/04/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ: સદર ગલીમાં સી.સી. રોડ મંજૂર કરેલ છે. ટૂંક સમયમાં કામ શરૂ થસે.

Pages