We care for our city - Citizens concerns

આપણા શહેરની કાળજી - નાગરિકોની ચિંતા

We all want to make Bhuj a better city. What do you think could be improved in your area or in the entire city?
Share your concerns and make things change!

HOW DOES IT WORK?

  1. Submit your  concern form onlineBased on this information, we will create a concern page and it will appear on Bhuj Bole Chhe (map and concern page).
  2. We will contact you and arrange a meeting with the related the related authorities or organizations (Counselor, Bhuj Nagarpalika, BHADA, MLA...)
  3. We will publish the replies online and support you to find a solution. 
  4. We hope that your concern will be solved soon! 

LEGEND : Solved concerns | Current concerns

Current concerns

Photo Info Status
એકતાનગર-2 સ્ટ્રીટ લાઈટ, સફાઈ, ગટર લાઈન, ખરાબ રસ્તા અને પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. - 26/06/2014
Latest update : જાતે સફાઈ કામ કરીએ છીએ અને ખાડાઓમાં પુર નાખીએ છીએ.
મદીના નગર-2 વિસ્તાર રોડ લાઈટ,રસ્તાઓ, પાણી, ગટર લાઈન ની સુવિધાઓ થી વંચિત છે. - 26/06/2014
Latest update : રસ્તાના ખાડામાં પોતાના ખર્ચે પુર (માટી) ભરાવેલ છે. શેરીના લેમ્પ જાત ખર્ચે નગર સેવકે આપેલ છે.
Geeta Cottage needs Drinking Water and Proper Road Facility - 26/06/2014
Latest update : Application for Water Connection
Ashapura Society has no facilities of Road, Dranage and Water. - 16/07/2014

સંજયનગર (જી. આઇ. ડી. સી.) માં ગટરલાઇન નથી - 18/07/2014

S.T. Bus Stand is very Congested - 14/08/2014

શરાફ બજારની જાહેર મુતરડી શાફ થવી જરુરી છે. - 23/08/2014

The road light should start functioning nr. GK General Hospital - 30/08/2014

Pages

Photo Info Status
વાણિયાવાડ સ્કૂલ, ખાદી ભંડારવાળી શેરીમાં સફાઈ ની જરૂર છે. - 09/05/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ તારીખ 21/06/2013: તમારી ચિંતાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

Solved

સહયોગ નગર પાસે વધી રહેલા ગેરકાયદે દબાણ ઉપર અંકુશ લાવવાની જરૂર છે. - 13/04/2013
Latest update : તારીખ ૨૩/૦૫/૨૦૧૩, નગરપાલિકા દ્વારા અપડેટ : તાજેતર માં દબાણ હટાવવામાં આવ્યું છે.

Solved

આર.ટી.ઑ. રીલોકેસન સાઇટ ઉપર કચરા માટે વ્યવસ્થા હોવી જોઇયે. - 13/04/2013
Latest update : તારીખ ૨૩/૦૫/૨૦૧૩, નગરપાલિકા દ્વારા અપડેટ : ૧૦૦% સફાઈ થઇ ગઈ છે.

Solved

મહાવીરનગરમાં પાણી અનિયમિત મળી રહ્યું છે. - 13/04/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ: મહાવીરનગરની લાઇનમાં સ્થાનિક પ્રશ્ન હોવાથી તાજેતરમાં શિવકૃપાનગરના ESR માંથી મહાવીર નાગર અને વાલદાસ નગરના પાણી પહોચાડી વિતરણમાં થયેલ વિક્ષેપ દૂર કરવામાં આવ્યો છે.

Solved

સમસાન ની જમીન ઉપર દબાણ થાય છે - 03/04/2013
Latest update : આમ આ જમીન દબાણનો પ્રસ્ન લાબા સમયથી ચાલતો હતો તેનો અંત આવયો.

Solved

Pages