Solved concerns

Before After Infos Latest updates Status
વાણિયાવાડ સ્કૂલ, ખાદી ભંડારવાળી શેરીમાં સફાઈ ની જરૂર છે.
Solved with : Municipality
નગરપાલિકા દ્વારા અપડેટ તારીખ 21/06/2013: તમારી ચિંતાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

Solved

સહયોગ નગર પાસે વધી રહેલા ગેરકાયદે દબાણ ઉપર અંકુશ લાવવાની જરૂર છે.
Solved with : BHADA
તારીખ ૨૩/૦૫/૨૦૧૩, નગરપાલિકા દ્વારા અપડેટ : તાજેતર માં દબાણ હટાવવામાં આવ્યું છે.

Solved

આર.ટી.ઑ. રીલોકેસન સાઇટ ઉપર કચરા માટે વ્યવસ્થા હોવી જોઇયે.
Solved with : Municipality
તારીખ ૨૩/૦૫/૨૦૧૩, નગરપાલિકા દ્વારા અપડેટ : ૧૦૦% સફાઈ થઇ ગઈ છે.

Solved

મહાવીરનગરમાં પાણી અનિયમિત મળી રહ્યું છે.
Solved with : Municipality
નગરપાલિકા દ્વારા અપડેટ: મહાવીરનગરની લાઇનમાં સ્થાનિક પ્રશ્ન હોવાથી તાજેતરમાં શિવકૃપાનગરના ESR માંથી મહાવીર નાગર અને વાલદાસ નગરના પાણી પહોચાડી વિતરણમાં થયેલ વિક્ષેપ દૂર કરવામાં આવ્યો છે.

Solved

સમસાન ની જમીન ઉપર દબાણ થાય છે
આમ આ જમીન દબાણનો પ્રસ્ન લાબા સમયથી ચાલતો હતો તેનો અંત આવયો.

Solved

Pages