Solved concerns
Before | After | Infos | Latest updates | Status |
---|---|---|---|---|
ત્રિમંદિર થી સેવન સ્કાઇ હોટલ સુધી રોડ લાઇટની જરૂરિયાત Solved with : Municipality | નગરપાલિકા દ્વારા તા. 19/07/2013ના રોજ અપડેટ: PGVCL કનેકસન લેવાની પ્રોસીજર ચાલુ છે. |
Solved |
||
રાવલવાડી જાહેર સરકારી રસ્તા ઉપર થયેલ બાંધકામ દુર કરવા Solved with : Municipality | નગરપાલિકા દ્વારા અપડેટ તારીખ 21/06/2013: સદર દબાણકાર નિયમ મુજબ નોટિશ આપવામાં આવી છે. આમ છતાં જો તેઓ સ્વેચ્છાએ દબાણ હટાવસે નહીં તો નગરપાલિકા દૂર કરશે. |
Solved |
||
કંસારા બજારમાં ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. Solved with : Municipality | થોડા સમય અગાઉ કંસારા બજારની એ ગટરનું નવું ઢાંકણું નાખી દેવામાં આવ્યું છે. જેની હારુનભાઈએ પણ માહિતી આપી છે. |
Solved |
||
છથીબારી વિસ્તારમાં ઉભરાતી ગટર બંધ થવી જોઈએ. Solved with : Municipality | નગરપાલિકા dwara તા. 19/07/2013 રોજ અપડેટ : ફરિયાદ ધ્યાને લીધી છે. જલદીપ હોટલ અને જનતાઘર પાસે જ્યાં લાઇન ચોકઅપ હતી તે સફાઈ કરતાં પ્રશ્ન ઉકેલાઈ છે. |
Solved |
||
![]() |
ખેંગારબાગની લાઇટો દિવસે ચાલુ હોય છે જે બંદ હોવી જોઇયે. Solved with : Municipality | નગરપાલિકા દ્વારા તા. 19/07/2013 રોજ અપડેટ: મુદ્દો ધ્યાને લીધેલ છે. ક્યારેક રિપેરિંગ માટે લાઇન ચાલુ હોય છે. આમછતાં વેડફાટ ના થાય તે માટે સૂચના આપવામાં આવી છે. |
Solved |
|
માતૃછાયા સ્કૂલ પાસેની ગટર ઉભરાય છે. Solved with : Municipality | નગરપાલિકા દ્વારા તા. 19/07/2013ના રોજ અપડેટ : પાસેની બેકારીની ડ્રેનેજ લાઇનમાં બેકરીના બિન ઉપયોગી ખાધ પદાર્થ નાખવાથી ડ્રેનેજ ચોક-અપ થાય છે. તાજેતરમાં બેકારીને રૂપિયા 500/- દંડ કર્યો છે. હવે પછી તેનું કનેકસન કાપી નાખવામાં આવશે. |
Solved |
||
આશાપુરા સોસાયટી વિસ્તારમાં પાણીની લાઇન, ગટર લાઇન અને રસ્તો નથી Solved with : Municipality | નગરપાલિકા દ્વારા અપડેટ : પાણી અને ડ્રેનેજ લાઈનના કનેક્શન મેળવવા માટે નિયત ફોર્મમાં અરજી કર્યે થી સર્વે કરી કનેક્શન આપવામાં આવશે. |
Solved |
||
ખત્રી ચૌક પથાપીર વિસ્તારમાં પાણી ખૂબ ઓછા દબાણ થી આવે છે. Solved with : Municipality | નગરપાલિકા દ્વારા અપડેટ તારીખ 21/06/2013 : નિરાકરણ થયેલ છે. |
Solved |