Bhuj Concerns Public Dashboard

Photo Info Status
ભુજીયાની તલેટીમા વધુને વધુ ફ્ડાઉ વૃક્ષો વાવવાની જરુર છે. - 05/06/2014

આવાસ - GIDC વિસ્તાર માં સીટી બસ ફરીથી ચાલુ કરવાની જરૂર છે. - 05/06/2014

જુના રેલ્વે પાછળ બિસ્માર રોડ ને સિમેન્ટ રોડ બનવાની જરૂર છે. - 05/06/2014
Latest update : અમો વિસ્તારના રહેવાસીઓની સહીવાળા પત્રક સાથે ચાર વખત લેખિત મૌખિક વિનંતી ઓ કરી પણ માત્ર આશ્વાસન મળેલ છે.
Cross Road of Bhuj should be repair after cabling work. - 11/06/2014

ભુજ નગરપાલિકા ને મહાનગરપાલિકા નો દરજ્જો જરૂરી - 20/05/2014

જિલ્લાના ટુકડા કરવા કરતા જિલ્લાનો સર્વાંગી વિકસ કરવો જોઇએ... - 10/08/2013

ભુજમાં લોકો પર હેલ્મેટ પહેરવાની ફરજ શા માટે પાડવામાં નથી આવતિ ? - 10/08/2013
Latest update : Date : Action :
ભુજમાં ટ્રાફિકની સમસ્યા - 12/04/2013
Latest update : -> ગામતળમાં 36 પાર્કિંગ પ્લોટ "ભાડા" હસ્તક છે, જે દબાણ મુક્ત કરવી ભાડાએ ઉપયોગમાં લાવા જોઇયે. -> અન્ય બાહરી વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા ઉકેલવા નગરપાલિકા અન્ય સરકારી વિભાગો સાથે સંકલનમાં રહી કાર્યરત છે.

Pages