Bhuj Concerns Public Dashboard

Photo Info Status
ભુજના વિકાસ બાદ "મટન માર્કેટ"ને બારે લઈ જવાની જરૂર છે. - 20/04/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ : DP પ્લાનનો મુદ્દો ભાડા વિષયક છે.
ભુજના કારીતાસ નગરમાં ખુલ્લા કુવાઓ રહેવાસીઓ માટે ખુબ જ જોખમી બની રહ્યા છે. - 28/10/2013
Latest update : Date : Action :
Big hole on the way of bhuj-madhapar highway - 10/01/2014
Latest update : Date : Action :
Land encroachment in Odhavpark Residency in bhuj - 10/01/2014
Latest update : Date : Action :
આઈયાનગરમા ગટર માટે રસ્તો ખોદાયો પણ રીપેર ન થયો ! - 10/01/2014
Latest update : Date : Action :
રાવલવાડી રીલોકેસનમાં આવેલ અવાવરુ કૂવાને ફેંસિંગની જરૂર છે. - 20/04/2013
Latest update : Date :20/04/2013 Action : આશા જી ચાવડા દ્વારા રજૂઆત : અમારા વિસ્તારમાં રહેણાક ની બાજુમાં ત્રણ અવાવરુ કૂવાઓ આવેલા છે. જેની નગરપાલિકા તથા દિવ્ય ભાસ્કરની મુલાકાત પણ રજૂઆત કરેલ છે. કૂવા અવાવરુ હોવાથી અમને ખૂબ જ તકલીફ પડે છે. બાળકો તથા પાસું પ્રણિયોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે તો કૂવાઓની ફેંસિંગ બનાવી આપવામાં આવે તો અમારા માટે ખૂબ જ શરૂ રહેસે.
આશાપુરાનગરમાં અંદરના વિસ્તારમાં રોડ લાઇટ ની જરૂર છે. - 26/04/2013
Latest update : નગરપાલિકા દ્વારા અપડેટ : રોડલાઈટ વિભાગને સુચના આપી છે.
Add Old Umed Nagar in the city survey records - 17/04/2013
Latest update : Action : Citizens of Old Umed Nagar regularaly visit the BHADA office but nothing changes.

Pages