“ભુંગીયું" બન્યું "ભીમરાવનગર"!

“ભુંગીયું" બન્યું "ભીમરાવનગર"! મારવાડા સમાજ 

શરુઆતમા આ જગ્યાનું નામ "ભુંગીયું" હતું અને કોઇને અહિં આવવું હોય તો પુછતા કે ભુંગીયામાં જવું હોય તો કેમ જવાય?! આ જગ્યાએ વસેલા લોકોએ પોતપોતાના ભુંગા બનાવી લીધા હતા. આ વિસ્તારમાં કોઇ પાકું મકાન નહોતું તેથી આ જગ્યા 'ભુંગીયું' કહેવાતી. અહિંના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે અહીંના એક વડીલ બાબુભાઇ ડો. ભીમરાવ આંબેડકરના વિચારોથી ખુબ જ પ્રભાવિત હતા અને તેઓ ડો. આંબેડકરની રેલીઓમાં પણ સામેલ થયેલા હતા. તેથી તેમણે આ વિસ્તારને "ભીમરાવનગર" નામ આપી તેમના વિચારોને જીવંત સ્વરુપ આપ્યું! -

વધુ વાચવા માટે : See more at: http://bhujbolechhe.org/gu/infos/maarvaaddaa-smaaj-bhiimraavngr

Author