a blog by Bapadayalu Shekhfaliya area committee

This user has not yet shared any articles on Bhuj Bole Chhe. Come back later....

About the author

a blog by Bapadayalu Shek...

શેખફળીયું અને બાપાદયાળુનગર ભુજ શહેરના વોર્ડ નં.૨ના પૂર્વ ભાગમાં આવેલ છે. શેખફળીયુ અને બાપાદયાળુનગર એ કોલીવાસ, વઢીયારાવાસ અને પાંજરાપોળ તલાવડી વિસ્તાર દ્વારા ઘેરાયેલો છે. શેખફળીયુ એ ભીડગેટ - ન્યુ રેલ્વે સ્ટેશન રોડ અને બીજા જાહેર વાહન વ્યવહારના રસ્તાઓ દ્વારા ભુજ શહેર સાથે સારી રીતે જોડાયેલ છે. શેખફળીયુ ભુજ શહેરના મુખ્ય બજાર વિસ્તારથી ૩ કિ.મી. દુર આવેલ છે.