Latest contents

કોઇ જરુરતમંદ વ્યક્તિની સેવા કરવામાં જ જીંદગીનો અર્થ સમાયેલો છે એવા માનસિક ઘડતર સાથે ગોદાવરીબહેન મહિલાઓ, વડિલો તેમજ વિકલાંગોની નિ:સ્વાર્થ સેવા કરે છે.

Article written by jayanjaria on the 06/06/2015 in Education & awareness, Governance & empowerment

ભુજ શહેરને ઝુંપડપટ્ટી મુક્ત બનાવવાના અભિયાન હેઠળ કચ્છ એસોશિએશન ઓફ સિવિલ ઇન્જીનિયર એન્ડ આર્કિટેક્ટ તથા હુન્નરશાળા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજીવ આવાસ યોજનાના લાભાર્થીઑ અને કારીગરો માટે ભૂકંપ પ્રતિરોધક બાંધકામની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Blog entry written by ramesh.chauhan on the 05/06/2015 in Construction & housing, Urban planning & development

જુલાઈનું પ્રથમ સપ્તાહ વન મહોત્સવ તરીકે ઉજવાય છે ત્યારે પૂજ્ય ગાંધીજી ના શબ્દો યાદ આવે :’Earth provides enough to satisfy every man’s need but not for every man’s greed.’ માલસામાન તો તરંગી તુક્કા તરીકે જાણીતા ઓનીલ નામના વૈજ્ઞાનીકે ભવિષ્યમાં પૃથ્વીને તૂટેલ,ફાટેલ,ભંગાર માલસામાન રાખવાના ડેડસ્ટોક તરીકે કલ્પીને કહ્યું હતું કે સ્વાર્થવૃત્તિનો માનવી &nbsp

Blog entry written by Jagruti Rasikla... on the 05/06/2015 in Environment, Sanitation, Waste management

રાજીવ આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ ભુજ શહેરના ત્રણ વિસ્તારો પૈકી રામદેવનગર મધ્યે મકાન બંધકામનું કામ પુર બહારમાં ચાલુ છે. લાભાર્થીઓને સરકાર શ્રી તરફથી પ્રથમ હપ્તો મળતા લોકોએ હોંશભેર પોતાની શ્રધ્ધા અનુસાર ધાર્મિક વિધિ કરી પાયા ખોદવાનું કામ ચાલુ કરેલ છે.

Blog entry written by ramesh.chauhan on the 02/06/2015 in Construction & housing, Urban planning & development

સખીસંગીનિ દ્વારા ભુજ શહેરના શીરવામંડપ વિસ્તારમાં બહેનો અને ભાઇઓ બન્નેના પ્રશ્નોને વાચા મળે એ માટે ઉભા કરાયેલા 'કાઉન્સીલીંગ સેન્ટર'માં સ્થાનિકના જ ૧૦ ભાઇઓ બહેનોની પેનલની રચના કરવામાં આવી છે.

Blog entry written by Sakhi Sangini on the 02/06/2015 in Education & awareness, Governance & empowerment

ભુજ શહેર પ્લાસ્ટિક મુક્ત બને એ માટે અનેક પ્રકારે ઝુંબેશો શહેરમાં ચાલી રહી છે ત્યારે ભુજ નગરપાલિકાએ કાયદાના પાલન સાથે આવકારવાદાયક પહેલ હાથ ધરી છે. શહેરના જાહેર વિસ્તારો પ્લાસ્ટિક કચરાના કારણે ગંદા ન થાય, ગાયો પ્લાસ્ટિક ન ખાય, શહેરની સ્વચ્છતા અને સુંદરતા જળવાય તેમજ આરોગ્યના પ્રશ્ને જોખમ ઉભાં ન થાય એ હેતુ સાથે ભુજ નગરપાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.

Blog entry written by Bhuj Nagarpalika on the 01/06/2015 in Environment, Sanitation, Waste management

રાજ્યના વહીવટમાં રાજાના સમયમાં પણ પ્રધાન અને તેનું મંડળ મહત્વની કામગીરી કરતું હતું. એ મંડળ મોટે ભાગે પરિષદના નામે ઓળખાતું હતું. આ દરેક મોર્ય યુગના અગાઉથી શરૂ થયેલ હતું પરંતુ મોર્ય શાસકોના અમલમાં આ પ્રકારનું મંડળ રાજકીય કામગીરી પણ કરતું થયું હોવાની ઇતિહાસની નોંધ છે.

“પાણીનું એક એક ટીપું બચાવીશું તો આપણી આવતી પેઢીને પાણીની કારમી અછત નહિં ભોગવવી પડે, અને એ માટે ભુગર્ભ જળ સંગ્રહ એક અનિવાર્ય સ્ત્રોત બની રહ્યું છે" આવા સુર સાથે ભીમ અગિયારસના દિવસે ભુજમાં સંસ્થાઓ દ્વારા પરંપરાગત "જલપેડી"નું આયોજન કરવામાં આવ્યું હતું.

Article written by jayanjaria on the 30/05/2015 in Environment, Waste management, Water

પુરાણકાળમાં બજર કે તપકીર ને આજે તમાકુ કે જેને મેડીકલ સાયન્સ ધીમું ઝેર તરીકે ઓળખાવે છે તેનો ભરડો આખા દેશમાં ખાસ તો યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે દર વર્ષે ૩૧ મે તમાકુ નિષેધ દિને તમાં સેવન કરનાર સામે લાલબતી ધરવામાં આવે છે કે..

Blog entry written by Jagruti Rasikla... on the 29/05/2015 in Education & awareness, Health

તાજેતરમાં રાપરના વિકાસકાર્યો માટે રાપર નગરપાલિકા અને અર્બન સેતુ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. તેના જ ભાગરુપે રાપર શહેરના નાગરિકોને સરકાર તરફથી મળાતી દરેક સુવિધાઓ મળી રહે તે માટે હાલની સ્થિતિ જાણવા સર્વેની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

Blog entry written by Shailvi Shah on the 26/05/2015 in Governance & empowerment, Urban planning & development

Pages