વોર્ડ નંબર 13 અને 14 માં શેરી સફાઈ કામગીરી ની શરૂઆત

Printer-friendly version

1 મે 2013 થી ભુજ નગરપાલિકા તેમજ સહજીવન સંસ્થા દ્વારા વોર્ડ નંબર 13 અને 14 ના વિસ્તારો માં શેરી સફાઈ તેમજ એકાંતરે ઘરે ઘર થી કચરા નું એકત્રીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલ છે.જેમાં શેરી સફાઈ દર અઠવાડિયે કરશે અને કચરા એકત્રીકરણ એકાંતરે ઘરે ઘર થી કરવામાં આવશે.આ કામગીરી માં વિસ્તાર ના નાગરિકો ને દેખરેખ માટે સક્રિય રહેવું પડશે.તેઓ ને મોનીટરીંગ કાર્ડ આપવામાં આવશે.જેમાં તેઓ કાર્યક્રમ ની નિયમિતતા નું ધ્યાન રાખશે.વિસ્તાર ના નાગરિકો સાથે મહિને મીટિંગ પણ કરવામાં આવશે.અને કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે..

Topics: 
Author
dharmesh.antani's picture