a blog by Niraj Machchhar

About the author

a blog by Niraj Machchhar

હું નીરજ શાંતિલાલ મચ્છર. હાલમાં કચ્છ યુનિવર્સિટિ ખાતેથી M.Sc. (Computer Application & Information Technology) અભ્યાસ કરું છું. તથા સાથો સાથ તા. 22/08/2013થી ભુજ શહેરની તથા કચ્છ અને સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ શાળા તરીકેનો પુરસ્કાર મેળવેલી શ્રી માતૃછાયા કન્યાવિધાલયમાં કમ્પ્યૂટર શિક્ષક (માનદ્) તરીકેની મારી સેવા આપું છું.