a blog by Dalpat Danidhariya

About the author

a blog by Dalpat Danidhariya

કચ્છ નામની ખુલ્લી કિતાબનો હું વિદ્યાર્થી છું અને ૪૦ વર્ષથી ભણું છું. રોજ નવું નવું જાણવા મળે છે. જીવંત યુનિવર્સિટી જેવા કાંતિસેન શ્રોફ (કાકા)ની દેખરેખ અને હુંફ સાથે લોકભારતીમાં‌ (૧૯૬૮-૭૨) મેળવેલ શિક્ષણનો કચ્છના ગામડાઓના વિકાસ માટે સમર્પિત યુવાનો તૈયાર કરવાનું કામ સ્વીકાર્યું છે. તેથી પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાદેશિક વિવિધતા, વિશેષતાઓને જાણવા-માણવાની મજા અવિરત મળતી રહે છે.